વો શક્તિ હિ ક્યાં જિસસે શિવ ભક્તિ ના હો... ઔર વો ભક્તિ હિ ક્યાં જીસ મેં આદિશક્તિ ના હો...

અકબંધ હાસ્ય પાછડ પણ વેદનાઓના વંટોળ છુપાયેલા હોય છે.

ભારત મારો અનૂઠો, અખંડ એની ભારતીયતા,

સભ્યતાઓનો સપ્તરંગી દરીયો, વિવિધતામાં એકતા.

#વિવિધ

અદ્રશ્ય  રહી  ને  મારા  રુદન  માં  હતા  તમે,

સામે  મળ્યા  તો  આવી  ગયા  મારા  સ્મિત  માં  તમે.

Cp
#ઉતાવળું

રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.

Read More

Share

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય…

Read More

સો ગણી સારી છે
મારી ગરીબી તારી અમિરાત કરતાં,
બે કોડી માટે તેં કેટકેટલું ગુમાવ્યું છે.

જ્યારે જ્યારે કોઇપણ મુંઝવણ કે સમસ્યામાં
મુંઝવાઇ છું ત્યારે હંમેશા પોતાની સરળ સૂઝબૂઝથી
સચોટ રાહ બતાવનાર
"મોટાભાઇ,ફ્રેન્ડ,ફિલોસોફર એન્ડ શુભચિંતક "
એવા કમલેશજીના જન્મદિવસ નિમિત્તે
એમના જ અંદાજમાં
"જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ"
"મહાદેવ આપને હંમેશા મસ્ત રાખે..."
હર હર મહાદેવ... હર...

Read More

Good
Morning
Jay
Sree Krishna.

Gunahe-Ishq Mein Voh Daur Bhi Bahut Khaas Raha,
Jab Mera Na Hokar Bhi Tu Mere Bahut Pass Raha …

"એક અજીબ સી બેતાબી હૈ તેરે બીન,
રેહ ભી લેતે હૈ ઔર રહા ભી નહીં જાતા"