ખિસ્સામાં ભલે ગાંધીજી રહે ના રહે, પણ દિલ મા મહારાણા પ્રતાપ હંમેશા રહેશે જ.

વરસાદના છાંટા શીખવે છે કે..,
જિંદગીની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી,
ફક્ત માણી શકાય છે..!!
✍🏻કુમાર રાણા 🌧♥️

Read More

દુ:ખનાં ઢગલામાંથી
સુખને ચાળી લઇશું..!!

સાથે હોઇશું તો
સઘળું સંભાળી લઇશું..!!