Hey, I am on Matrubharti!

जितना टूटना था टूट चुकी हूं में ,
जितना बिखरना था बिखर चुकी हूं,
मर तो में तभी गई जब आपने ठुकराया ,
ये जिस्म भी अब रुखसत चाहता है,
मेरा आखरी सलाम दिल से कुबुल करना ,
दुनिया के साथ अब दिल से भी मुझे बिदाई देना ,
कभी दुआ में भी भूल से याद ना करना...
your & only your's

-અંજાન K

Read More

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઉંઘમાં લેટું તો જગત શું કહેશે ?
મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

-અંજાન K

Read More

🙏તમે થોડીક ક્ષણો માટે ભુલાઈ જાવ તો સારું ,
આ શ્વાસ લેવાનો મને હવે ખૂબ થાક લાગે છે...😌

-અંજાન K

મે જીવ હથેળીએ મૂકી દીધો તમારી એક ઝલક માટે ,
ખોટો હી સહી તમે પ્રેમ ના બતાવી શક્યા એક પલ માટે ,
મે પ્રથમ વાર જીવન માં સર્વસ્વ માની તમને વિશ્વાસ કર્યો ,
મને એ રીતે બાળી તમે કે મારૂ શબ ના રહ્યું બાળવા માટે...


મારી આ છેલ્લી પોસ્ટ સાથે આપ સહુ નો ખૂબ જ આભાર મારી રચના વાંચવા બદલ🙏🙏🙏

Read More

જેના શબ્દ , ગઝલ , તડપ , જિંદગી , ઈચ્છા , પ્રેમ ,મોહબ્બત એ પણ રૂહાની હું હતી ,
એ મને હવે ઈમેજ બનાવી ને ઈફેક્ટ બતાવે છે !
સબંધ તો બંને નો હોય તો નિર્ણય કોઈ એક
જાતે કઈ રીતે લઈ શકે છે ?

Read More

મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીની યાચક થઈ માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?

-અંજાન K

Read More

તમારો સ્પર્શ ક્યા ઝંખ્યો છે મે ક્યારેય,
હું તો મારી રુહ માં તમને અનુભવુ છુ….!!

-અંજાન K

હુ તો રસ્તે ખાલી ચાલતી જતી જ હતી ,
તમારા ગાલ પર ખાડો જોયો ને પડી ગઈ ...!

-અંજાન K

સવાલ હતો કે ચા કેટલી મીઠી કરું…?
એમને કહ્યું બસ એક ઘૂંટ પી ને આપી દે..☕☕☕

-અંજાન K

रोने से हम और इश्क में बेबाक हो गए ,
धोए गए हम ऐसे कि बस पाक हो गए ,

शराब की बाढ और आलाते मयकशी ,
ये दो ही थे हिसाब, जो  यूँ पाक हो गए ,

रुसवा-ए- हाल हुए आवारगी से तुम ,
मारे,  तबीयतो के तो चालाक हो गए ,

कहता है कौन नाले के बुलबुल को बेअसर ,
परदे में गुल के, लाख जिगर चाक हो गए ,

पूछे है क्या वुजूद है मेरी शख्शियत का ,
आप अपनी ही आग में जल के खाक हो गए ,

करने गये थे उससे दगेबाजी का हम गिला ,
कि एक ही निगाह और, कि बस ख़ाक हो गए ,

इस ढंग से उठाई कल उसने " रजनी "  की लाश ,
दुश्मन भी जिसको देख के यू  गमनाक हो गए .....

-અંજાન K

Read More