Hey, I am on Matrubharti!

સંગ રહેવું કિસ્મતની વાત છે,
કોઈ દિ કિસ્મત સાથ નથી આપતી ને જનાબ, ત્યારે લાખ પ્રયાસો કરીએ પણ, સાથ છુટી જ જાય છે.

Read More

બરફનાં શિવલીંગ બનાવી બેસાડ્યા પ્રભુને, અરજ કરી શંભુને, દરવર્ષે તારી ભક્તિનો લ્હાવો મને આપે છે, બસ, આવી કૃપા રાખજે શ્રી હરિ. 🙌

Read More

वादे तो हजार होते हैं। पर निभाने वाले कम होते हैं। उडती है। पंतग हजार पर पकडने वाले कम होते हैं। गीत तो है। हजार पर गाने वाले अक्सर कम ही होते हैं।

Read More

चोट लगे पांव में तो ठीक भी होती है। चोट लगे दिल पे तो कहा जाए। दोस्त खुदा होता है। ऐसा पढा है। पर वो खुदाई न जाने तो कहा जाए। रीस्ते में दरारें पड जाए तो ठीक हो जाती है। मगर रीस्ता ही तुट जाए तो कहा जाए। खुदा का इन्साफ साफ होता है। पर खुदा ही रूठ जाए तो कहा जाए।

Read More

લઈ લીધો '' મેં '' ભેખ જુની પર ,
નવી વાતોને, શણગારીશ
નવી ઉર્જા સાથે સૌની સાથે મનમેળ બાંધી '' મેં '' આજ કરી લીધો,
જીંદગીનો સાચ્ચો મકસદ શું?આજ '' મેં '' પીંછાણી લીધો,
મારાં દોસ્તો અને રીસ્તેદારોને નવી ઉર્જા સાથે બાંધી દીધાં, એમને પણ, નુકસાનમાંથી ઉગારી લીધાં,
રહીશું સદા સાથે અને જીવનને દીપાવલી માની રોજ મનાવીશું,
જગત આખું મારામાં '' મેં '' આજ સમાવી દીધું, અંતરમાં ઉત્કૃષ્ટ અલ્ફાઝ સાથે જીવન જીવી લેવાની રીત આજ મેં જાણી લીધી.

Read More

વાંચેલું ગ્રહણ કરે તો કામનું,
બાકી, પોથી પંડિત થઈ ને ફરવું,
એજ નકામું.

ત્રિરંગી રંગમાં સજ્જ થઇ આવ્યો આજે ઓગસ્ટે, આઝાદી મળી પછી, તો જોને કેવો લહેરાય છે, ઊંચા આભમાં, ઝળહળતાં દીવા આજે, જોને ચારેકોર પ્રગટાય છે, નાચ-ગાન કરી જોને દેશવાસીઓ કેવાં મલકાય છે.

Read More

જાણી લીધો મે એનો સ્વભાવ,
એટલે જ ન પડ્યો મારા પર તેનો પ્રભાવ.

શિવ રીઝે તો માલામાલ કરે,
ખીજે તો પાયમાલ કરે.

મૈત્રી કરી બધાં સાથે,
નિભાવી એણે દગા સાથે.