bhavesh rawal8901 instagram id...હુ જે કઈ પણ લખું છું એ મારું પોતાનું સ્વરચિત છે.એમાં કોઈની પણ કોપી કરવામાં આવેલ હોતી નથી.જેની સર્વ મિત્રોએ નોધ લેવી..કોઈ મોટી નવલકથા લખવા તરફ પ્રયાણ છે.હું બી એસ સી પૂરું કરી ચુક્યો છું અને મે ધોરણ નવ થી લખવાનું શરૂ કર્યું તું..લિ.ભાવેશ એસ રાવલ.....(8901)

આ કોરોના કાળ માં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરું છું.અને આ કોરોના જલ્દી થી નાબૂદ થાય એવી ઈશ્વર ને પ્રાર્થના કરું છું.🙏😔

Read More
epost thumb

શું લખી શકાય?
કેટલું લખી શકાય?
જિંદગીના દરેક પન્ના ભરીએ તો પણ વર્ણન પૂરું કહી શકાય?
એક દિવસ માં ઋણ થોડું કંઈ ચૂકવી શકાય?
માતા ની મમતા તો દેખાય પણ પિતા નું વ્હાલ? ના, એ દેખાતું નથી પણ હોય છે અપાર.
ભગવાન ને મેં જોયા છે,
કેમ કે મે મારા પિતા ને જોયા છે.

-Bhavesh Rawal

Read More

मेरे मुंह पे मेरे और तेरे मुंह पे वो तेरे है,
जिसे मानते हो सवेरे वो असल में दर्दनाक अंधेरे है।

-Bhavesh Rawal

कुछ इस कदर बितानी है मुझे यह जिंदगी,
हर बंदगी में मांगनी है हर किसी के लिए मुस्कुराती हुई जिंदगी।
मेरे अपने लफ्ज़।
भावेश एस रावल

-Bhavesh Rawal

Read More

હૈયું રાખું હેમખેમ,
લાગણીઓ ન વ્હાવું જેમતેમ.
જ્યાં ભાળું સાચો પ્રેમ,
ત્યાં ખર્ચાઈ જાઉં એમને એમ.

-Bhavesh Rawal

मां के लिए लिखना हो और वो भी एक ही दिन,
नहीं लिख सकता।
दिन तो कम पड़ जाएंगे,
कई जनम लग जाएंगे।

-Bhavesh Rawal

મે માફ કરી તને,
અને મને પણ મેં માફ કર્યો.
ભૂલ તો મારી પણ હતી તને અનહદ ચાહવાની!

આ સાથે જ મારા માતૃ ભારતી પર ના 400 બાઇટ્સ પૂરા થયા.
માતૃ ભારતી નો ખૂબ ખૂબ આભાર.

-Bhavesh Rawal

Read More

બાઉન્સ બોલ પડી રહ્યા છે,
ડક કરવાનો સમય છે.
જો સિક્સર મારવા ગયા તો કદાચ કેચ આઉટ પણ થઈ શકો છો.

-Bhavesh Rawal

जब जब लिखता हूं तब तब लगता है कि जिंदा हूं मैं,
जैसे आसमान में उड़ता हुआ कोई आजाद परिंदा हूं मैं।

-Bhavesh Rawal

અતિ ભૂંડી આ કોરોના ની લહેર,
એથી પણ ભલી આ માસ્ક ની મહેર.