Hey, I am reading on Matrubharti!

આપણે.....
ચાંદો સૂરજ રમતા એ કવિતા ગાતા હતાં.પણ...
*આવતી પેઢી ના છોકરાવ કંઇક આવી કવિતા ગાતા થશે....*🤷‍♂

કોરોના કોરોના રમતાતા😷
ડરી ડરી ને ફરતાતા🤦🏼‍♂️
બીતા બીતા જીવતાતા🤭
ઘરમાં ને ઘરમાં રેતાતા🏠
ભુકંપમાં બહાર ભાગતાતા🚶🏼‍♂️
આંચકા આવેને બીતાતા🧏🏻
જે મળે એ ખાતાતા🍲
દૂધ ને શાક જ લેતાતા🥒🍆🍼🥛
પોલીસ જોઈ ભાગતાતા🏃‍♂️
દવાખાનાથી બીતાતા🏥
માસ્ક પેરી ફરતાતા😷
વારંવાર હાથ ધોતાતા🙌🏻
છીંક ખાતા બીતાતા😩
સામાજિક અંતર રાખતાતા🧍‍♀️🧍
ટીવી મોબાઈલ જોતાતા🖥️📱
સંગીત ઘરમાં ગાતાતા🎤🎻
ઈષ્ટો રોજ રમતાતા 🎲
પૂરું નેટ વાપરતાતા📱
વજન ખૂબ વધારતા💪🏻🧔🏻
રોજ ઉકાળા પિતાતા🥃
રોજ નવું-નવું ખાતાતા🥭🍋🍔🍝
ચીન ને ગાળો દેતાતા😛🧟‍♀️
આમ દાડા કઢતાતા🙋‍♂️
આને લોકડાઉન કેતાતા. 🔐🔒🔒
😷😀👌🏻એકદમ નવું જ છે ,શેર કરજો🙏🏻

Read More

#જીવંત

જીવન માં તો આવી ગણી ,
નિરાશાઓ છતા ...
જીવવાની ઈચ્છા હજી 'જીવંત' છે.

આ જન્મે તો મળી ન શક્યા છતા ,
કોઈક જન્મે મળશું ફરી ...
એવી આશા હજી 'જીવંત' છે .

# બ્રિજેશ

Read More

કલ્પનાઓ માં જીવવું
અને
વાસ્તવિકતા ઓ માં જીવવું
બન્ને માં
જમીન અને આસમાન નું
તફાવત હોય છે

#વાસ્તવિક

વાત હું શું કરું એની સાથે

એને ક્યાં

વાત કરવી છે મારી સાથે

# બ્રિજેશ

જિંદગી ને પરસેવા થી ,
માંઝી છે ભાઈ ...

એટલે તો આટલી ,
ચમકી છે ભાઈ ...

- ખલિલ ધનતેજવી

#ભીનું

ભીની થઈ છે
દિલ માં ની ધરતી
તારા સ્પર્સ થી