તુ રાધાની નજરે જોવે તો શ્યામ છુ હુ,બાકી ઈશારો જ ન કરે તો મર્યાદા માં રામ છુ હુ...

જ્યાં Respect અને Care બંને સાથે હોય,
ત્યાં Love પણ Unlimited હોય છે...
[Ravi Mandani]

આજે તારી એક ઝલક જોવા પણ તું મને લલચાવે છે,
પણ આ મારું દિલ તેના માટે પણ રાજી છે...
😍😍😍
#લલચાવવું

।। यह यात्रा अनंत के सानिध्य की है ।।
।। यह यात्रा सानिध्य के आनंद की है ।।
।। और इस यात्रा में प्रतिपल तुम्हारे साथ हु ।।
🙏🙏[।। हर हर महादेव ।।]🙏🙏

Read More

આજે કોરોનાનો કહેર અમારી કર્મભુમિ સુરતમાં શું વધ્યો,
ત્યાં તો કહેવા લાગ્યા,
"જે છેલ્લે નીકળે તે કામરેજના ઝાંપે તાળું મારી દેજો,
ચાવી દાદા-ભગવાનના મંદિરે આપી દેજો"
મિત્રો આ સુર્યપુત્ર દાનવીર કર્ણની ભુમિ છે,
સમય જતા પાછું ખીલી ઉઠશે આ મારું સુરત,
બાકી સુરતને છોડીને તો નથી જ જવાનું,
અને હા તાળા મારવાનું કહેવાવાળા,
તમતમારે નીકળો અમેજ અંદરથી તાળું મારી દેશું.
#સુર્યનગરી #સુરત ...
🙏🙏 જય માતાજી 🙏🙏
🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏

Read More

ગમે એવી મુશ્કેલી હોય પણ એકવાર એના ખોળામાં જજે,
તારી પહાડ જેવી મુશ્કેલી વચ્ચેથી સોંસરવો રસ્તોનો કાઢોને તો તેની મમતા લાજે...
🙏🙏 જય શ્રી ચાંમુડા માં 🙏🙏

Read More

😍😍😍

આતુર છું એ દિવસ માટે,
જ્યારે તુ સવારે મને જગાડવા એક જોરદાર કિસ કરીશ.
💏💏💏
#આતુર

અત્યારની છોકરીઓ કહે છે કે અમે મોડર્ન જમાનાની છીએ,
તો શું અમે છોકરાઓ હડપ્પા મોહેંજો-દડો ખોદતાં નીકળ્યા હતા.
😂😂😂

Read More

જ્યારે કારણ વગર
આનંદની અનુભૂતિ થાય
ત્યારે સમજવું કે...
જગતમાં કોઈનું કોઈ
તમારા માટે પ્રાર્થના
કરી રહ્યું છે.

Read More

દિલ તો ઘણા લોકો સાથે જોડાયેલું પણ તારી સાથે આ દિલના જોડાણની વાત જ અલગ છે.
એટલે જ તારી સાથે કરેલી વાતોની યાદ દરરોજ આવે છે...
😍😍😍

Read More