હૃદય ને હૃદય થી મળજો ક્યારેક હૃદય મજા નો છે.insta id ..07ravubha

गर तुम अकेले हो और करनी है फरिश्ते से मुलाकात ,
मुहूर्त अच्छा है मिल लो , खुद से करलो मुलाकात
" ह्रदय "

હસવું હસાવું હસતાં રહેવું શીખવી દીધું જાત ને ,
પછી ક્યાંક રુદન છુપાવી ને મુખ બતાવી દીધું રાત ને.

કોઈક હોય નશીબ દાર એમને જ મળે છે નશીબ,
ખાલી જગ્યા રાખી ને પણ હસાવી દીધું આપ ને

હાલતાં ચાલતાં ઉભરાયો છું, હું એટલો બધો ઢોળાયો છું,
તોય ખોબેખોબા ભરી ભરપૂર હ્રદય થી ભરી દીધું આપ ને .

-Jadeja Ravubha P

Read More

હવે અરમાન નથી રાખવા શણગારી,
ના બતાવશો મને આ કદ રૂપુ લાગે છે.
ક્યાં સુધી લટકતો રહ્યો ભટકતો તારો બની,
ના બતાવશો મને ચંદ્ર ખાલી ધબો લાગે છે.
આઘુ કર્યું છે ખુદ ને લાગણી ની ભીનાશ થી,
ના બતાવશો મને વરસાદ માવઠું લાગે છે.
આડંબર આવડતો નથી કે નથી શીખવું,
ના બતાવશો મને ઓડકાર તીખો લાગે છે.
જિંદાદિલ છું ને રહીશ મન ની ફકીરી નો,
ના બતાવશો મને મોન મંગળ લાગે છે.
ખોલી નાખ્યા બંધ દ્વાર બુદ્ધિ ના ,
ના બતાવશો મને આ હૃદય ખાલી લાગે છે.

-Jadeja Ravubha P

Read More

હસવું હસાવું હસતાં રહેવું શીખવી દીધું જાત ને ,
પછી ક્યાંક રુદન છુપાવી ને મુખ બતાવી દીધું રાત ને.

કોઈક હોય નશીબ દાર એમને જ મળે છે નશીબ,
ખાલી જગ્યા રાખી ને પણ હસાવી દીધું આપ ને

હાલતાં ચાલતાં ઉભરાયો છું, હું એટલો બધો ઢોળાયો છું,
તોય ખોબે ખોબા ભરી ભરપૂર "હ્રદય" ભરી દીધું આપ ને .

-Jadeja Ravubha P

Read More

હ્રદય માં પણ જીવંત હ્રદય હોવું જોઈએ ,
બાકી હ્રદય સુધી પહોંચવા હ્રદય જ જોઈએ છે .
ખાલી ચણો વાગે એમ ગાવાં થી કશું ના થઈ શકે ,
હ્રદય ને સાંભળવા માટે પણ હ્રદય જોઈએ છે.
મૂર્ખ જ ભૂલ કરે , એ કદાચ ભૂલભરેલું છે
ભીતર ભાવ ને સમજવા પણ હ્રદય જોઈએ છે .
વિખરાઈ જાય કચરાની માફક લાગણીઓ આમ તેમ ,
એ મનોભાવો ને સંભાળવા પણ હ્રદય જોઈએ છે .
શાંતિ શોધવા જશો તો અવની આખી ઓછી પડશે,
આકાશ આંબવા પણ ધબકતું હ્રદય જોઈએ છે.
બુદ્ધિ નો રસ્તો છે મગજ થી સ્વભાવ સુધી ,
મન ને શુદ્ધ કરવા પણ હ્રદય જોઈએ છે.
મળશે બધુ જ બસ ! ગમતું હ્રદય નહી મળે ,
"હ્રદય" ને પણ હ્રદયથી પવિત્ર હ્રદય જોઈએ છે .

-Jadeja Ravubha P

Read More

हमने इश्क को वो ऊंचाईयां दे दी इश्क की कसम ,
अब इश्क हर किसी के बस की बात ना रहा सनम ।

-હ્રદય .

घमंड नहीं , अभिमान भी नहीं, अब मेरा तुझपे कोई बंधन भी नहीं ,
खुशी नहीं दुख भी नहीं ,अब मेरा तुझसे कोई संबंध भी नहीं ।
ख्वाब भी नहीं ,ख्याल भी नहीं ,अब मेरा तुझसे कोई वास्ता भी नहीं ,
मंज़िल भी नहीं , मार्ग भी नहीं ,अब मेरा तुझसे कोई रास्ता भी नहीं ।
मुकदर भी नहीं , मजहब भी नहीं ,अब मेरा तुझसे कोई मतलब भी नहीं ।
अवनी भी नहीं ,अंबर भी नहीं ,अब मेरा तुझ पे कोई ऐतबार भी नहीं ।
अंतर भी नहीं ,मंतर भी नहीं ,अब मेरा तुझ पे कोई अवसर भी नहीं ।
दिल भी नहीं , दिमाग भी नहीं , अब मेरा तुझपे भरोसा भी नहीं ।
होश भी नहीं मदहोश नहीं नहीं ,अब मेरा तुझसे हृदय भी नहीं ।

-Jadeja Ravubha P

Read More

जिनको आसानी से मिल जाता हूं में ,
वो समझते है बहुत सस्ता हूं में ।
जाओ नदी से पूछो जिंदादिली किसे कहते है ,
किस घड़े ने कह दिया कि प्यासा हूं में ।
" ह्रदय "

Read More

चलो आज कुछ नया करते है ,
आसमा को हराभरा करते है ।
सितारों को उतारते है जमीं पर ,
ओर अपना नया आसमा करते है ।
बैठा हो चांद कहीं पेड़ की छांव में ,
ओर सूरज को लालटेन करते है ।
बादल से ले लो बारिश की बुंदे ,
ओर बंजर रण में भी तालाब करते है ।
"हृदय"

Read More

बड़े मतलबी है ख्वाब ,अपना ही फायदा देखते है ।
बार बार मना करने पर भी ,तुझ को ही सजदा करते है ।
लाभ नहीं ये लोभ है ,फिर भी तुमको ही खरीदा करते है ,
हृदय टूट जाय तब भी ये सिर्फ तेरा ही फायदा देखते है ।

Read More