Hey, I am write on matrubharti..

मिलता तो बहुत कुछ है
इस ज़िन्दगी में
बस हम गिनती उसी की करते है,
जो हासिल ना हो सका...☺️☺️

Read More

સારા વ્યવહારનું કોઈ આર્થિક
મૂલ્ય ભલે ન હોય...
પરંતુ...
સારો વ્યવહાર કરોડોનાં હૃદયને
ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે...!!

Read More

ગમતી વાત માં તો કોઈ પણ હસી શકે...
ના ગમતી વાત ને
હસવામાં કાઢી નાંખે
એ સાચો માણસ...

મોબાઈલે છોડી દિધેલું નેટવર્ક
પાછું લાવવા અઢળક કોશીશો કરશે
માનવી...,

પણ સંબધોનું નેટવર્ક
પાછું લાવવા એક વાર પણ
કોશીશ નહિં કરે...!

Read More

देश में "राजा"
समाज में "गुरु"
परिवार में "पिता"
घर में "स्त्री"
ये कभी "साधारण" नहीं होते
क्योंकि
निर्माण और प्रलय
इन्हीं के "हाथ" में होता है !!

Read More

"સંત" અને "વસંત" ની અનોખી સમાનતા છે ...

જ્યારે વસંત આવે છે
ત્યારે "પ્રકૃતિ" સુધરી જાય છે... .અને

જ્યારે સંત આવે છે
ત્યારે "સંસ્કૃતિ" સુધરી જાય છે...!!!

Read More

अक्षर अक्षर हमें शिखाते,
शब्द शब्द का अर्थ बताते,
कभी प्यार से कभी डांँट से,
जीवन जीना हमें शिखाते।

Happy teacher's day...

Read More

પગથિયાં પણ પુજાય છે સાહેબ,

જો પ્રભુ તરફ જવાનો રસ્તો હોય તો...

દુનિયા માં કોઈ પણ
વ્યક્તિ અજનબી નથી,

અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજી સુધી મળ્યા નથી..

ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે
તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો,
પણ જ્યારે તે દુર ના કરે તો સમજી લો કે
એને તમારી શક્તિ પર વિશ્વાસ છે...!

Read More