" બસ ચા સુધી... "
.
તમારી મુલાકાત પણ મારા સાથે
એક કૉકટેલ જેવી થઈ હતી,
જેનો રંગ બેદાગ હતો,
પણ મારા દિલનો અવાજ દબાવવાની
પરવાનગી મેં તમારાથી ના લીધી,
અને એજ મારી ભૂલનો એક ભાગ હતો,
પરંતુ હવે આપણે પાછા ફરીથી મળીશું
એજ સાંજના શણગારે...
.
#gujarat
#gujarati
@matrubharti_community
@jinal_belani
@mrjruhan
@baschasudhi_officialfc
.
@unstoppable_write
@valam_ni_yado

Read More

" Formality "
.
મારી વેદનાઓ સાથે કેમ એ રોજ રમી જાય છે?,
ઔપચારિકતા કેમ એ દરરોજ મારી સાથે કરી જાય છે?,
સમજાતું નથી કેમ એ આમ કરે છે?,
પરંતુ એના આવા વર્તનથી મારો રોજેરોજનો ઉત્સાહ મરી જાય છે.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

Read More

" મારી હયાતી "
.
ફરજ મારી રોજ હું નિભાઉ છું,
મારી હયાતી એને હું દરરોજ યાદ અપાઉ છું,
ખબર નથી એ મને સમજે છે શું?,
કદાચ એના મતે તો હું નકામા વ્યક્તિઓ માં જ ગણાઉ છું.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

Read More

" મંઝિલ "
.
ખુદની લાગણીઓ ને ખુદમાં દબાવ તો જાઉં છું,
મારી મંઝિલ ના રસ્તા હવે હું બદલાવ તો જાઉં છું,
નવી મંઝિલ મને મળશે કે નહીં એ મને ખબર નથી,
તો પણ એના માટે જુના રસ્તાઓને તરછોડ તો જાઉં છું.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

Read More

" Last Seen "
.
અહીં વગર કારણે ઘણા લોકો દુઃખી થાય છે,
મારા જેવા તો બસ એમનો "Last Seen" જોઈને જ જીવી જાય છે,
પણ હોય છે એમનો "Last Seen" બંધ કે હોયપહેલાનો,
અને એ જોઈને જ ત્યારે મારું હૃદય મુંજાય છે.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

Read More

" કાલનો દિવસ "
.
કાલ રાતનો રસ્તો મને થોડો ટૂંકો લાગ્યો,
અને એની રાહમાં એ ચાંદ પણ આખી રાત જાગ્યો,
હું ભૂલી ગયો કાલના દિવસનું મહત્વ
પરંતુ એને એ નવ મહિના પહેલાનો દિવસ પણ યાદ રાખ્યો.
.
#gujarat
#gujarati
@matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado

Read More

" મૃગજળ "
.
એ મૃગજળ રૂપી પ્રિત પાછળ હજી
પણ મારું હૃદય પાગલ થાય છે,
શું એ મૃગજળ હજી પણ તમને દેખાય છે?,
બધાને ખબર છે રણ જેવી સુકીભટ્ટ છે
મારી આ લાગણીઓ,
તો પણ શું હજી તમારું હૃદય મૃગ બની જળ રૂપી મારી એ લાગણીઓ પાછળ દોટ મૂકી જાય છે?
.
#gujarat
#gujarati
@matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado

Read More

" રંગ પ્રેમનો "
.
રંગ કેવો લાગ્યો મને આ પ્રેમનો?,
ચડ્યા પેહલા ઉતરવા લાગ્યો આ રંગ પ્રેમનો,
એને ધોવા માટે ચોમાસાની શી જરૂર?,
ભર ઉનાળે મારા થી દુર ભાગ્યો આ રંગ પ્રેમનો.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@valam_ni_yado
@valam_ni_yado

Read More

" ભૂલ "
.
આ રીતે હજી તું અને ક્યાંર સુધી સતાવશે?,
ખુદને મારાથી દૂર ક્યાંર સુધી ભગાવશે?,
હોવો જોઇએ થોડો ગુસ્સો તને પણ મારા પર,
પણ મારી એ ભૂલનો એહસાસ હજી તું મને ક્યાંર સુધી કરાવશે?
.
#gujarat
#gujarati
@matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado

Read More

" નફરત "
.
ગુસ્સે થવાની આટલી મોટી સજા હોય છે મને શું ખબર?,
થોડું સાચું શું બોલ્યો હું અને
એ તો નફરત સમજી બેઠા.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#Instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

Read More