The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
બાળપણમાં પડવામાં આનંદ આવતો હતો અને હવે તો પાડવામાં આનંદ આવે છે. #રેખા Patel
જીતવું છે એટલે જ જિદ્દી છું, બાકી જયારે જયારે ડરું છું ત્યારે હારું જ છું. -Rekha Patel
ક્યારેક કોઈની સાથે કઈ પણ વાત ન કરવા થી સારુ લાગે છે. #રેખા Patel
દરેકના સપનાની સાઈઝ અલગ અલગ હોઈ છે એટલે એને બીજાની સાથે સરખાવી ના શકાય. #રેખા Patel
માણસ જીવે છે પોતાના માટે તો પછી લોકો અને સમાજ શું કહેશે? એવો વિચાર માણસને જીવવા જ ક્યાં દે છે. #રેખા Patel
સંબંધ એટલે ખુલાસો નહિ પણ મેચ્યોરિટી, સંવાદ કરતાં વિવાદ વધી જાય ત્યારે માની લેવું કે હવે અંત આવી ગયો છે, છૂટાં પડવાનો. #રેખા Patel
સરળતાં થી બધું જ અપનાવી લેવા તૈયાર હતી પણ વાત તો ત્યાં જ આવીને અટકી ગઈ જયારે મારાં મને ખુદની પસંદ દર્શાવી. #રેખા Patel
દુનિયાનો સૌથી સુંદર સંબંધ એટલે મિત્રતા. જેમાં શબ્દો કે સ્પર્શ ની જરૂર નથી હોતી. Happy Friendship Day. #રેખા Patel
સંબંધોમાં સાથે જીવાયેલી દરેક ક્ષણ સુંદર હતી એથી સુંદર એ ક્ષણો સ્મરણોમાં પરોવાયેલ છે અને સાચો સંબંધ ક્યાં કોઈ દિવસ પૂરો જ થાય છે.. #ઈનલ #રેખા Patel
શણગારી લઉં મારાં સપનાંઓ નું આકાશ. #રેખા Patel
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser