પ્રેમ એટલે એના ચહેરા પર નુ સ્મિત એ તમારી જવાબદારી.

ना इलाज है ना कोई दवाई है
ए इश्क तेरे टक्कर की बिमारी आइ है #stayathome

એ જીંદગી તેરે જ્જબે કો સલામ
પતા હૈ કી મંજિલ મૌત હૈ ફિર ભી
દૌડે જા રહી હૈ!

बेपनाह महोब्बत थी.. बेपरवाह लोगो से

ये शहेरो का सन्नाटा बता रहा है
इन्सान ने कुदरत को नाराज़ बहोत कीया है..
#Brake the chain.. Stay home, stay safe

અધુરું રહેવાની પણ એક મજા છે.. પૂર્ણતા પૂર્ણવિરામ જેવી છે.

केदखाने है बिन सलाखो के
कुछ युं चर्चे हैं उनकी आंखो के..
#આંખો

નતમસ્તક છું ઈશ્ચર તારી કરામત જોઈ,
હસવા મોઢુ એક આપ્યું, રડવા આંખો બે...

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ
ટેલીકાસ્ટ થવું જોઈએ,

ને કાં તો જીવતા હોઈએ ત્યારે
મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ.

કોણ આવશે પ્રસંગમાં ? કોણ મને
અડશે ? કોણ કેટલું રડશે ?

એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે ?

ઈશ્વરની બાજુમાં બેસીને
FULL HDમાં મારે મારું મૃત્યુ
જોવું છે,

મારા જેવો માણસ મરી ગયો,
એ વાત પર મારે પણ થોડું રોવું
છે.

કેટલાક ચહેરાઓ છેક સુધી
ધૂંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.

ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન
અને ઘરના અરીસાઓ મારે સાફ
કરવા છે.

જેમને ક્યારેય ન કરી શક્યો,
એવા કેટલાક લોકોને જતા પહેલા
મારે માફ કરવા છે.

મને અને મારા અહંકાર બંનેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.

મારે ગણવા છે કે કેટલા કટકાઓ
થાય છે મારા વટના ?

મારે પણ જોવી છે,
મારી જિંદગીની સૌથી મોભાદાર
ઘટના.

આમ કારણ વગર કોઈ હાર
પહેરાવે, એ ગમશે તો નહિ.

પણ તે સમયે એક સેલ્ફી પાડી
લેવી છે.

ગમતા લોકોની હાજરીમાં કાયમ
ને માટે સૂતા પહેલા, એક વાર મારે
મારી જાતને જગાડી લેવી છે.

એક વાર મૃત્યુનું રિહર્સલ કરવું છે.

હે ઈશ્વર,
કાં તો તું મૃત્યુ ફોરકાસ્ટ કર.

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં
તું લાઈવ ટેલિકાસ્ટ કર.
Read from somewhere..

Read More

या खुदा अब तो मुझे कोई तमन्ना ही नहीं,
ये बात और है कि दिल कहीं लगता ही नहीं,
सिर्फ चहेरे की उदासी से नीकल आये आंसू,
दील का आलम तो अभी आपने देखा ही नहीं..
Read from somewhere

Read More