Hey, I am on Matrubharti!

ડ્રેસ સાથે કપાળ પર નાની,
બિંદી મને પસંદ છે,
પણ અંગ્રેજી કરતા મને,
ગુજરાતી વધારે પસંદ છે.



રિધ્ધી મહેતા.

હે ભગવાન!
આંસૂ એટલા મહેંંઘા કરી દો કે,
કોઈની આંખોમા તે આવી ના શકે,
અને હંસી એટલી સસ્તી કરી દો કે,
બધાંના હોઠો પર હર કદમ તે
મુસ્કાન બનીને છલકે.


રિધ્ધી મહેતા.

Read More