Thanks to all those who made my life so special...

આ પરિક્ષા એટલે શું?

બધાની સરખામણીમાં
તમે પોતે
કેટલા લાયક છો
...

એ જાણવાનું
જાહેર ગતકડું..!
😆

મોટાઓની મોટાઈ
તો ત્યારે
ઓળખાય,

જ્યારે
તે નાનાઓની
સંગતમાં આવે
!...!

અજાણ્યા
અને
જાણીતા

વચ્ચે ફરક કેટલો?

...

એક વાતચીત જેટલો
!!!

?
નબળા માણસોની
નબળાઈઓની
ચર્ચા ન થતી હોત તો...


ઘણાયે
સબળા
લોકો આખા વિશ્વને
સાચો માર્ગ દર્શાવી
શક્યા હોત...
?

Read More

પુસ્તકો માહિતી આપી શકે,

આત્મજ્ઞાન નહીં...

મેં ઘણા ડિગ્રીધારીઓને
કુરાન શરીફ
વાંચતા જોયા છે

?

સમજ...

જે સમજતા હોય એ કહી ન શકે,

ત્યારે ન સમજતા લોકો એ રીતે છતી કરે,
કે સમજનારા સરળતાથી એમની

નાસમજી

સમજી લે...!

Read More

આખા અત્તર રંગીલા રસદાર જીવનના મૂળમાં...

કંઈ કેટલીયે નાની નાની સુખદ ક્ષણો હોય છે,

બસ સમેટી શકાય એટલી કાળજી જ પૂરતી છે જીવન મહેકાવવા... ?

Read More

જીવન મંત્ર

" આનાથી વધુ સારું
મારા જીવનમાં કંઈ પણ હોય,
તો મને મારી જ નજર લાગે. "

બસ આ વિધાન મને હંમેશા બધી જ સ્થિતિમાં અચૂક આનંદ આપે છે.

Read More

હિસાબની વાતો ન કરો...

હજારો ના આવવાથી એવો નફો ન થાય,

જેવી

બે પાંચ ના જવાથી
ખોટ જાય.

ને હિસાબમેળ ટલ્લે ચડે ?

Read More

આખી દુનિયા ત્યારે બેરંગ લાગે છે,

જ્યારે ગમતા રંગ વાળી વ્યક્તિ જીવનમાં આવે છે...

અને

એ જ ગમતીલા રંગની વ્યક્તિના જવાથી,

દુનિયા ફરી બેરંગ...
! *!

Read More