Hey, I am on Matrubharti!

તમને નિહાળ્યાં નહિ નીરખીને એનો #અર્થ એ નથી કે હવે પ્રેમ નથી, એતો વધારે ગાઢ થયો છે વર્ષોના વિરહ પછી..

એ મારો પ્રેમ જ હતો જે પથરાતો ગયો તારી રાહમાં; ક્યારેક પુષ્પ તો ક્યારેક #પ્રકાશ બની....

દિલનો દીવો કરીને બેઠી છું,
આખંનો ઉજાશ ફેલાવીને બેઠી છું,
ખબર છે તમે આવસો જ,
પ્રેમનો #પ્રકાશ પાથરીને બેઠી છું.

Read More

મને તારા હ્રદયમાં રાખી દે,
હું મારા શ્વાસમાં સાચવું તને.




#રાખવું

પ્રેમને પરિચયની ક્યા જરૂર છે,
પહેલી નજરે પણ પ્રેમ થાય છે.

#પરિચય

તેજ નજરનાં તીરથી ઘાયલ કરી છે, શિકાર કરવા આવ્યા છો કે પ્રેમમાં પાડવા...


#શિકાર

ના આવશો ફરી અહિં, આવશો તો પણ રેહશો ક્યાં? દિલ હતું તે તો તમે તોડી ગયાં..


#દિલ

આંખની અગાશીમાં અંધકાર દેખાઈ છે,
દિલની દુનિયામાં દર્દ બેસુમાર દેખાઈ છે.
આવન જાવન ચાલું છે આ દર્દનુ દરિયામાં,
અશ્રુઓં ઉભરાઈ છે.
જાણે ભરતીમાં બહાર દેખાઈ છે.
ખોટા છે આ વરસતા લાગણીનાં ઝરણાઓ,
ના ના આમાં ક્યાં મલ્હાર દેખાઈ છે.

#દિલ

Read More

ધબકારાનું વધવું અચાનક
પંથ પર તારા પગરવ સુચવે છે..❤


#વધવું

વધતી જતી વાત પ્રેમની છે કે પછી પીડાની
રાહમાં છીએ અમે બે માંથી કાઈક તો મળશે જ...

#વધવું