અંતરની દ્રષ્ટિએ....

આપણે યુનિવર્સની શોધમાં ક્યા ના ક્યા નીકળી ગયા ચંદ્ર ને મંગળ જેવા ગ્રહો પર જીવન માટે પોંહચી ગયા,
પરંતુ જીવનના યુનિવર્સને જીવવાનું તો ભૂલીજ ગયા.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

રંગોની એક ખાસિયત હોય છે.
એને બદલવા એમાં બીજો રંગ મિલાવવો પડે છે.
અને એજ મિલાવટ વાળો રંગ ચોખેચોખ્ખો દેખાય આવે છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

જે પરિપક્વતા સાથે વધે તે પ્રેમ.
ને
જે પરિપક્વતા સાથે ઘટે તે દુશ્મની.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

ખરતો તારો એક સ્ત્ય ઘટના કે કલ્પનાનું એવું સ્વરૂપ જેમાં માનવી માંગતો અનન્ય ઇચ્છાઓની પૂર્તિ.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

કોણ શું કહે એનાથી ફરક શા માટે.
હું શું કરવા ઇચ્છુ છું એની કિંમત માત્ર આપણને હોવી જરૂરી છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal.💫💫

Read More

જે દિલમાં હોય એ પ્રેમ.
જે દિમાગમાં હોય એ સંસાર.
ને જે દિલમાં ને દિમાગ બંનેમાં હોયએ "પરિવાર"

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

સમસ્ત મનુષ્ય સમુદાયનો એક ગુણ સમાન છે.
મફતની સલાહ અન્યને આપવી ગમે અને સલાહ લેવી ન ગમે
વ્યક્તિએ માત્ર એટલુજ કરવું કે સલાહ અનુસરવી ન અનુસરવી પોતાની ઈચ્છા પર આધાર રાખે છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

તને પામવા માટે મારે જનમોજનમ લેવા પડે તોય હું તૈયાર છું.
પણ મને પામવા માટે તો તારે આજ જનમ પૂરતો છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

ગીતાનો બારમો અધ્યાય સાંખ્યયોગ
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.
જ્યારે જ્ઞાની લોકો તમારી સમક્ષ અજ્ઞાની જેવી વાતો કરે ત્યારે સમજવું કે
તમારો સમય શરૂ થઈ રહ્યો છે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More

કોઈપણ વસ્તુ માટે સંયમ અને સંઘર્ષ વ્યક્તિને એટલું મજબૂત બનાવી દે છે.
કે એને એના ધ્યેય સુધી પહોંચતા કોઈ અટકાવી ન શકે.

અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫

Read More