The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Lifeline-Loveline
વૈધજી પાસે ગયો અને કીધું કોરોના ની માટેનો કોઈ કાઢો બતાવો. વૈધજીએ 7 પ્રકારનો "કાઢો"બતાવ્યો. પહેલો- લોકડાઉન ઘરમાં જ *કાઢો* બીજો- પરિવાર માટે સમય *કાઢો* ત્રીજો- જરૂરિયાત હોય એટલા જ રૂપિયા બેંકમાંથી *કાઢો* ચોથો- કસરત માટે સમય *કાઢો* પાંચમો- બીજાની ભૂલો ના *કાઢો* છઠ્ઠો- ભારે અને પચે નહિ તેવો આહાર ભાણા માથી *કાઢો* સાતમો અને મહત્વનો- કોરોના નો ડર મનમાંથી *કાઢો*
════════ _❝ ગરીબી લડતી રહી આખી રાત_ _વરસાદથી_ _અને અમીરી બોલી_ _"વાહ, શું મોસમ છે..." ❞_ ════════♡✒
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser