न जाने वक़्त की रफ़्तार क्या दिखाती है, कभी कभी तो बड़ा ख़ौफ़ सा लगे है मुझे।

એક રસ્તે બેઠેલ ચિંતાતુર છોકરીને જોઈને લખેલ

મને નથી ખબર

એલાર્મ થી નહીં પણ ઉજાગરાથી બળતી આંખથી ઝબકીને,
અંધકારનાં ઉજાગરાથી જાગીને ક્યાંક ભાગતી સવારે,
કૂણાં તડકાને શરીર પર સ્પર્શતી,
કોઈ પંખીનાં ઉડવાથી પડેલ રેતીમાં બેસીને,
હું કોણ હતી ને, ક્યાં હતી મને નથી ખબર !

~ 'વિષ' વિશાલ રાઠોડ

Read More

खोया खोया चांद जब दिन में दिख जायें
ठंड वालें दिन में भी चांदनी छा जायें

~ 'विष' विशाल राठोड

#tea_post
#चाय_LoVe
#bEiNg_ViSh

#TEA STANDS FOR #ME

T = TENSION LESS LIFE
E = ENDLESS THOUGHTS
A = ALWAYS MOTIVATED

હોય પંખી ભલેને પીંજરમાં,
પણ છે દષ્ટિ ઉડાનથી આગળ.

~ હનીફ સાહિલ

વહેવાર ને તહેવાર વચ્ચે ઉજવાતી આ જીંદગી,
રવિવાર ને સોમવાર વચ્ચે ઘસાતી આ જીંદગી.

~ 'વિશ' વિશાલ રાઠોડ

બીક એક જ બધાને હતી કે
અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઈએ જાળ પંથે બિછાવી દીધી.

~ બરકતઅલી વિરાણી 'બેફામ'

Read More

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી,
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

~ મનોજ ખંડેરિયા

જે પ્રગટે છે એ જ અજવાળું કરે છે,
બળતા રહે એ તો રાખ જ થાય છે.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી,
મને પાનખરની બીક ના બતાવો.

~ અનિલ જોશી