ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું. વાંચન નો શોખ પહેલાથી જ હતો. માતૃભારતી જેવા પ્લેટફોર્મના કારણે હું આ ઉંમરે પણ મારા મૌલિક વિચારો તમારી સમક્ષ મૂકી શકું છું. તે માટે માતૃભારતીનો આભાર વ્યક્ત કરું છું. મારી રચનાઓમાં હોરર, અને રોમાંચનો જાયકો વધુ જોવા મળશે... તમને નતનવા વિષય નો રસસ્વાદ કરાવી... એક અનોખી સફરે લઈ જઈશ. હું કોઈ પ્રોફેશનલ લેખક નથી. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઘણા સુધારા (ભાષાકીય) કરવા ની જરૂરત પડશે જ. મારા મતે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. અને આ ઉંમરે કદાચ હું જેટલું સીખું એટલું ઓછું છે.

तुजे मिन्नतों में मांगा था, कम्बख्त तेरे जाने से फ़क़ीर बन गया ।

-रिट्स

चांद,सूरज ,तारे बता क्या-क्या लाऊं? तू आए तोह, पुरा आसमा उठा ले आऊँ।

-रिट्स

મારી સફળતા પર ખુશ થનાર લોકો મેં ઓછા જોયા છે. કારણ કે, લોકો ને મારી અસફળતા પર હસવું વધારે ફાવે છે.

-રિટ્સ

यु तोह, आसमा छुने की चाहत रखते थे।
एक किस्सा घटा! और जमी पर बिखरे मिले।

-रिट्स

કહેવા ના મિત્રો તો ઘણાં છે પરંતુ , સાથે કોઈ નથી.
ફરવા માટે બહાર નિકળું તોહ!સંગાથે કોઈ નથી.
એ દિવસો ની વાત જ અલગ હતી મિત્રો.
પરંતુ હાલ તો યાદ કરવા માટે કિસ્સાઓ કોઈ નથી.

Read More