મને લાખવું ગમે છે એટલે હું વાચું છું

રેકોર્ડ અને દિલ બંને સરખા છે...
તુટવા માટે જ બને છે.
-Raahi💔

દુનિયા મા મુસાફર બનીને આવી છું..
માગૅ મા તડકા-છાયા મળે છે...
ક્યાંક શિયાળાની હુંફ મળે તો...
ક્યાંક ચોમાસાની ભીનાશ...
ક્યારેક મૃગજળ પાછળ દોડવું પડે છે...

"રાહી" આ દુનિયામાં મુસાફરી કરવી સહેલી નથી.

Read More

महेमान तो बहुत आते है
पर कुछ महेमान बहुत ही खास होते है।
-Rita💫

તું જાણે છો...
મારા ભૂતકાળની વેદનાને..
વર્તમાનના પ્રેમ ને..
ભવિષ્યની ખુશી ને..
# તું જાણે છો
-Rita♡

" ક્ષણિક ની ઘટના "
' પ્રેરણાત્મક '
એકાદ વર્ષ નું નાનું બાળક ચાલતા શીખતું હતું.
ચાલતા ચાલતા તે અગાસી પરથી નીચે પડવાનું હતું ,
આ જોતા જ તેની માતા તેની ચાલાવાની દિશા બદલી ને
તેને બીજી તરફ વાળે છે અને તે બીજી તરફ ચાલવા લાગે છે.
એ બાળકને ખબર નથી કે આ દિશા મારા માટે સારી છે કે ખરાબ છે , પણ તેની માતા તેને ફેરવી ને બીજી સાચી દિશા બતાવે છે.
આમ, જીવનમાં ક્યારેક દીકરા કે દીકરી છે જે દિશા તરફ દોડતાં હોય, જીવન જીવતા હોય અને તને ભાન ના રહે તો માતા પિતાએ તેને બીજી દિશા તરફ વાળી તેને સાચી રાહ બતાવવી.તે જરૂર સફળ થશે‌. તેને આગળ વધવા માટે બીજો કોઈ રસ્તો બતાવવાના બદલે તેને બેસાડી દેવું એ યોગ્ય નથી. ખાસ તો દિકરી ના જીવન માં ક્યારેય નેગેટિવ ઘટના બને તો તને આગળ વધવાની બીજી દિશા પણ બતાવવામાં આવતી નથી, તેને લગ્ન કરી તેને ઘર પરિવાર ની જવાબદારી સોંપી દેવામાં આવે છે . તેના સપનાઓ ‌પૂરા કરવાની બીજી તક આપવામાં આવતી નથી.
બોધ એ છે કે નાના બાળક ની જેમ દિશા બદલવાની છે તેને ચાલતા બંધ કરવાનું નથી.
-Rita✍🏻

Read More

ભગવાન ની ખુબસુરત રચના અને બાળક ની સુંદર દુનિયા એટલે મા. -Rita 💫
❤️ Happy Mother's day ❤️

ભૂતકાળ ને ક્યાં સંવેદના છે,
એ તો મારી વેદના હતી.
-Rita 💫
#ભૂતકાળ

On breath and faith
Life and relationships survive.
-Rita💫

પ્રેમ એટલે લાગણી, લાગણી એટલે જ પ્રેમ. -Rita 💫
તમે પ્રેમ ની વ્યાખ્યા શું કરો?