દરિયાની લેહરો ની જેમ તું મને મળી છે,ફેકુ છું તને દરિયામાં ને કિનારે તું મળી જાય છે.

अरे जनाब एक जाम भरके लाओ,

आज उनकी याद बहोत आई है,

आज फिर इजहार में,

उनके होठो से गाली जो खाई है.
@Riyansh

दिन मे नही रात में,
हर रोज आने वाला वो ख्वाब है,
जमीन पर रुक कर आसमान चीरने की आश है,
दुनिया की इस दोड में,
हमे चल के रेस जीतने की चाह है.
@Riyansh

Read More

@Riyansh

@Riyansh

સમીપ થઈને એક-બીજાની ચાલને એ વાતો કરી લઈએ,

એક-બીજાના મનની ખુશ્બૂ ફરી મહેકાવી દઈએ,

નથી નડતા કોઈ બંધન હવે,

ચાલને ફરી આપણી જીંદગી જીવી લઈએ.
@Riyansh

Read More

કવિયો ની કાયા પકડી છે,

પ્રેમની માયા લગાડીને,

રાધાને દીવાની બનાવી છે,

કાનાએ મોરલી વગાડી ને.
@Riyansh

મળી ને પણ મન બેકરાર થાય છે,

ના મળવી તો મળવાનું મન થાય છે,

પ્રેમમાં મળવું જરૂરી નથી હોતું,

છતાં મળવાની ઈચ્છા કેમ થાય છે.
@Riyansh

Read More

बस यही तोफा है,
तेरे जन्मदिन पर,

दुनिया भी तुजशे रुठ जाये,
हमारा इश्क हर वक्त तेरे साथ है,

कितनी भी आये मुश्किलें राह में,
तू उसकी परवाह ना करना,

हर मुश्किल में मेरा प्यार तेरे साथ है.
@Riyansh

Read More

શું પરિચય આપું તને મારો,

તારા દિલને પૂછ અભિપ્રાય મારો,

રોજ યાદ કરું છું તને,

શું તને યાદ નથી પ્રેમ મારો.

@Riyansh
#પરિચય

Read More

जुठ ही बोलना था,

तो हमसे इश्क ना करते,

हमने तो अपना मान लिया था तुम्हे,

हमारे इस दिल को तुम यू ना रुलाते.
@Riyansh

Read More