લખાણ એટલે અભિવ્યક્તિનો સૌથી સાદો અને સરળ ઉપાય જેના માટે એક કાગળ અને પેનની જરૂર પડે છે. 17 વર્ષે કલમ પકડી હતી આજે સતત 2 વર્ષ સુધી અવિરત યાત્રા ચાલુ રહી છે અને એંજિયરના ભણવાનાં સાથે શૉખ માટે જીવી રહ્યો છું. સતત વાંચન અને લેખનથી વર્તમાનપત્રો અને એફ.એમમાં આજે લેખો અને સ્ક્રિપટ આવતી રહે છે. મૂળ ભુજ અને હાલ M.S.University માં અભ્યાસ ચાલુ છે. વિશાળ વાચક વર્ગ નથી પણ જે વાચક છે તે વફાદાર રહે છે. જેમની વફાદારી સતત લખવા પ્રેરણા આપે છે..

#MERAKRISHNA
"જો મેં આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો ઉત્તરાનો ગર્ભ જીવિત થાય." કૃષ્ણે ઉત્તરાના પેટ પર હાથ મૂકીને કહ્યું.
અને ગર્ભ જીવંત થયો.
મારા માટે કૃષ્ણ એટલે આ બ્રહ્મચર્ય.

Read More

નીકળી જશે સમય એ જ ગતિએ જોતા રહી જશું એ જ ગતિએ હાથમાં નહીં આવી રાખ પણ ખુદની જ રાખ બનવા પણ બળવું તો ખુદે જ પડે ને

Read More