બાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ...

ચાલુ ક્લાસે
એકબીજાની સામે જોઈને હસતા’તા,

કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર,
આપણે એકબીજામાં વસતા’તા

બાકસના ખોખાને દોરી બાંધીને
ટેલીફોનમાં બોલતા,
એમ ફરી એક વાર બોલીએ,

ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ...

Ek haath ma chhatri..ne ek haath ma paladvani ichha...

Tu aave toh iccha kholu...
Ane na aave toh chhatri !