The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@rohanparmarpanchalrohan2807gmail.com212646
7
3.8k
11.6k
હુ ડૉ. રોહન. વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ. મારો ઉદ્દેશ અને લેખન તરીકે ના શોખ સાથે ના સંયોજન થી હું દરેક મહાન વ્યકિત નું જીવન ચરિત્ર લખી રહ્યો છું. તો આપ તમારો સહકાર જરૂર થી આપશ જી. ખૂબ ખૂબ આભાર માતૃભારતી.કોમ
Dr. Rohan Parmar લિખિત વાર્તા "ભારતના વોરેન બફેટ - રાકેશ ઝુનઝુનવાલા" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19936740/biography-of-rakesh-zunzunwala-in-gujarati
કોઈના થી જુદા પડવાની એક સરળ રીત એ છે કે તેને સતત પકડીને રાખવું..... -DR. ROHAN PARMAR
Dr. Rohan Parmar લિખિત વાર્તા "જીવનની ડાયરી - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19936722/jivan-ni-dayri-1
મહાત્મા ગાંધીજી નુ જીવનચરિત્ર - ડૉ. રોહન પરમાર https://www.matrubharti.com/book/19936711/mahatma-gandhi-biography-in-gujarati
હું મારી સાથે છું? ભાગ 2 પોતાની સાથે રહેવાનુ મહત્વ: 1. વ્યકિતગત શોધખોળ પસંદ આવે તો લાઈક કરો અને તમારા પ્રતિસાદ આપશો જી 🙏, વધુ ભાગ વાંચવા માટે follow કરો
फोटोग्राफी मेरा शौक है लेकिन गाने गाना मेरी तपस्या है - Lata Mangeshkar લતા મંગેશકરનું જીવનચરિત્ર https://www.matrubharti.com/book/19936583/lata-mangeshkar-biography-in-gujrati
લતા મંગેશકરનું જીવનચરીત્ર - ડૉ. રોહન પરમાર https://www.matrubharti.com/book/19936583/lata-mangeshkar-biography-in-gujrati
હું તમારા માટે થોડો વધારે મારો કિંમતી સમય કાઢી ને કઈક નવું લખું છું જેનાથી હું મારું જીવન ખૂબ સરળ અને સેહલું બન્યું છે. હું અત્યાર ના દરેક વ્યકિત ના પ્રોબ્લમ ને ધ્યાન માં રાખી ને એક series શરૂ કરું છું. જેનું નામ છે "હું મારી સાથે છું?" હાલ માં ઘણા વ્યક્તિઓ છે જે પોતાની સાથે 5 મિનિટ પણ નથી બેસી શકતા. ક્યાંક ને કઈક આનંદ ને શોધવાનો અને સમય પસાર કરવા કોઈક ને ને કોઈક ને શોધી રહ્યા છે. પણ જો એવી સમજણ આવી જાય અથવા પોતાની સાથે સમય કાઢવો ગમવા માંડે તો આ દુનિયા માં બધા સાથે ગમવા માંડે અને કોઈ તમારા સામાજિક કે ભાવનાત્મક જોડાણો ને તોડી દે તો પણ તમે એના થી ભાંગી નથી પડત આજ તાકાત છે પોતાની જાત ને પ્રેમ કરવા ની.... હું કોઈ ભગવન નથી પણ હું એક તમારી જાત ને પ્રેમ કરવાની એક રાહ અને એક અહેસાસ દેવરવી શકું કે જે તમારા 99.99% problem solved કરવા માં મદદ કરશે. આગળ share કરો અને આવો જ પ્રેમ ભાવ મળતો રહે 🙏 please like and share ભાગ 2 માટે મને ફોલ્લો કરશો જી 🙏🤝 Jay Hind | Jay Bharat | Jay Gujrat
Life તમને એ નથી આપતું જે તમે માંગો છો પણ Life તમને એ આપે છે. જેની તમે યોગ્યતા ધરાવો છો. જો તમે માંગો એ મળવાનું હોય તો આજ બધા ના હાથ ભિખારી ને જેમ લાંબા જ હોત વિચારવા થી તો ઘણું મળે પણ શું તમે તેને યોગ્ય છો? જો યોગ્ય હશે તો જરૂર મળશે. ઘણી વાર એવું થાય કે તમે એ વસ્તુ diserve નથી કરતા ને ઉપર થી ઈર્ષા પણ કરો. ત્યાજ તમે અટકી જાવ છો. એવું કરવું એ તમારા માટે યોગ્ય નથી એ ખબર હોવી જોઇએ અને એ ખબર છે છતાં તમે એ કરો છો તો તમે પોતાની જાત ને પ્રેમ જ નથી કરતા -Dr. Rohan Parmar
જો તમારે સૂર્ય જેમાં ચમકવું હોય તો પહેલા તેની જેમ સળગતા પણ શીખવું પડશે. -APJ Abdul Kalam અબ્દુલ કલામનું જીવનચરિત્ર: https://www.matrubharti.com/book/19936506/biography-of-abdul-kalam-in-gujarati
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser