lives in psychiatry dip .Medical College and sir.t.general hospital bhavnagar 8980757491 insta. joshi.rohit.7

આપના સંપર્કથી એક નવી શોધ થઈ
મગજમાં હૃદયની નવી ખોજ થઈ
@રોહિત જોશી

ખાનગીમાં કહી દઉં ......... મારી એક વાત જરૂરથી યાદ રાખજો

આવતી દિવાળી જોવી હોય તો આ દિવાળીએ "માસ્ક" જરૂરથી પે'રજો

@રોહિત જોશી

Read More

તબીબ અને લાગણી જો સાથે મળી જાય
તો તો દર્દની સારવારમાં સંજીવની ભળી જાય
@રોહિત જોષી

મનની નબળાઈનો એને ગેર લાભ લીધો,
જેમ દાજયા ઉપર ફરી ડામ દીધો.
@રોહિત જોશી

પથ્થર ની મૂર્તિ ને છપ્પન ભોગ ધરવાની ક્યાં જરૂર છે
આ પ્રભુના પેગંબર નું પેટ ભરી શકાય તોયે ઘણું છે
@રોહિત જોશી

Read More

दोस्त ऐ मंदी का माहोल है तो चलने दो

कीमत का पता बाद में चलेगा बिकने दो

@रोहित जोशी

તનની જેમ જ્યારે લાગે મનને રોગ તો એટલું સમજી જજે,

વહેવાર ને બગડે સબંધ તો બીમારીનું લક્ષણ સમજી જજે.

@રોહિત જોશી

Read More

આપની લાગણી
જાણે બ્રેઇનનો
બ્યુટીપાર્લર
@રોહિત જોશી