Ronak

Ronak

@ronak123456

(5)

2

1.1k

4.3k

About You

મારું નામ રોનક જોષી "રાહગીર" છે. હું શોપિઝેન, માતૃભારતી, સ્ટોરી મિરર અને પ્રતિલિપિ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મારી રચના આપું છું. આ સાથે કેટલાક વ્હોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાયેલ છું. માતૃભારતી દ્વારા યોજાયેલ નવરાત્રી કાવ્યોત્સવ સ્પર્ધામાં મને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. કેનેડાના સુપ્રસિદ્વ ન્યૂઝ પેપર ગુજરાત ન્યૂઝ લાઈનમાં અને અમેરિકાના એટલાન્ટાથી પ્રકાશિત થતા ન્યૂઝ પેપર રાષ્ટ્રદર્પણમાં પણ મારી રચના પ્રસ્તુત થાય છે. https://youtube.com/channel/UCGmaZZrqW4ZH_Ffmun1nHtA

https://www.facebook.com/ronakjoshirj7279?mibextid=ZbWKwL

નવી કવિતા, ગઝલ, લઘુવાર્તાનો આનંદ માણવા મારા ફેસબુક પેજને ફોલો કરશો 😊🙏.

good Morning

https://youtu.be/te-ATONggBQ

રૂઠે છે?

પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો 😊🙏.