મિત્રો, હું રોનક જોષી એક ખાનગી કંપનીમાં નોકરી કરુ છુ. લેખન વાંચન નો શોખ ધરાવું છુ. માતૃભારતી પર લખવાની શરૂઆત કરી એ પહેલા મેં સોપિઝેન એપ પર કેટલાક સુવાક્યો અને લેખ લખેલા છે. જેમકે "ફાલતુ", "સ્ટમ્પીંગ", "માનવતા - એક વાસ્તવિકતા", "યાદ હજુ તાજી છે", "આત્મહત્યા કે વિશ્વાસઘાત" , "હું સેલ્ફી ક્યારે લઈ શકીશ" વગેરે...

https://youtu.be/UIY79rkY_yw

લઘુવાર્તા - આનંદ.

એકવાર જરૂર સાંભળજો આનંદ મળશે.

તમને આ લઘુવાર્તા પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરો,શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.😊🙏

Read More

https://youtu.be/0dW8xhbIgpg

Please Watch, Like, Share and Subscribe My YouTube Channel 😊🙏.
https://www.instagram.com/p/CU-qD_-KSk0/?utm_medium=share_sheet

https://youtu.be/0dW8xhbIgpg

Please Watch, Like, Share and Subscribe My YouTube Channel 😊🙏.

https://youtu.be/0dW8xhbIgpg

Please Watch, Like, Share and Subscribe My YouTube Channel 😊🙏.

https://storymirror.com/read/poem/gujarati/t12fffxu/kyaaanthii-laavun/detail


*ક્યાંથી લાવું?*

રોજ નવી વાત ક્યાંથી લાવુ?
તારી યાદોનો અંત ક્યાંથી લાવુ?

તું તો માંગે ચાંદ તારા,
એલન મસ્કને કેમ મનાવું?

તું તો ખોલી જાય રોજ દિલના દરવાજા,
દિલ પર લગાવવા તાળું ક્યાંથી લાવુ?

તું આવજો કહી આવી જાય પાછી સપનામાં,
સપનામાં આવતા રોકે એવો ચોકીદાર ક્યાંથી લાવુ?

આ જનમનો સાથ છે મારો તારી સાથે,
ભવોભવનાં સાથનો પુરાવો ક્યાંથી લાવું?

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
રાહગીર.

Read More

તમામ લેટેસ્ટ ન્યૂઝથી અપડેટેડ રહેવા અને ફ્રી ઇ-પેપર મેળવવા માટે દિવ્ય ભાસ્કર એપ ઇન્સ્ટોલ કરો.

આ લિંકથી એપ ડાઉનલોડ કરો અને રૂ. 500 જીતવાની તક મેળવો. અત્યારે જ જોડાઓ
https://divya-b.in/AdlDzUYODjb

Read More