અસલ સુરતી, karma_believer, ગરબા ઘેલો, ઇજનેર , શિક્ષક, philosopher, સંગીતપ્રેમી, foodie, ભુખ્ખડ, moodie.

ભારતીય નારીમાં જે #ચરિત્રનું તેજ છે..
એ કોઈ બ્યુટીપાર્લર તાકાત નથી કે તેના જેવું ઉજળું કરી શકે..

જનસંખ્યા નિયંત્રણ નું,
જે કામ સરકાર ના કરી શકી...

એ કામ પ્રાઇવેટ સ્કૂલોની,
Fees એ કરી દીધું.....

'' હશે જો એને પ્રેમ તો સામે થી આવશે એ..
પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. ''

જો જીસ્મ સાથે લપેટવું જ પ્રેમ છે તો...
અજગર જેવો કોઈ સાચો આશિક નથી...