I like Nature, Culture, An Art and Literature. I Respect all An Artist, God , Family and Girls.. I Love Music because Music is My Love ,Life and God

માણસ ભણ્યો કેટલું તે તેના સર્ટિફિકેટ પરથી ખબર પડે,
પણ સમજ્યો કેટલું તે સંસ્કાર પરથી ખબર પડે છે !!

સોને થી બનેલી દ્વારકા પણ એક સુતરનાં દોરા સામે ઝાંખી પડે છે,સાહેબ
બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનુ આભુષણ બને છે.🥀
આપ સૌને રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ

Read More

ચાલો દરેકને બચાવવા પ્રતિજ્ઞા કરીએ...
બહેન હોય કે ભાઈ માસ્ક અવશ્ય પહેરીએ...

રાખડી એ વિશ્વાસ અને પ્રેમનો પવિત્ર દોરો છે જે બહેન અને ભાઈને વિશેષ બંધનમાં બાંધે છે.

ચાલો સમાજના દરેક સ્ત્રીના ગૌરવનું સન્માન અને સન્માન કરવાના આપણા સંકલ્પને પુનરાવર્તિત કરીએ!
રક્ષાબંધનનો પવિત્ર પર્વ ઉજવીએ...

🌞 *Happy RakshaBandhan*🌞

Read More

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે..!!

સર્વે મિત્રોને *વિશ્વ મૈત્રી દિન* ની શુભેચ્છાઓ 💐💐💐

Read More

માઁ પોતાના સંતાનને કેડ પર કેમ તેડે છે ખબર છે ?
કારણ કે...જે પોતાને દેખાય છે તે જ મારા સંતાનને દેખાવું જોઇએ.

અને
બાપ પોતાના છોકરાને ખંભા પર કેમ બેસાડે છે ?
કારણ કે...જે પોતે નથી જોયું તે પોતાના છોકરાને દેખાવું જોઇએ...

Read More

*માન મર્યાદા ને મોભો ,*

*જ્યાં જ્યાં હણાય ત્યાં ત્યાં જતાં થોભો !*

*वही हक़दार होते हैं,*
*किनारों के...*
*जो बदल दें,*
*बहाव धारों के...*

"જીવ" બચાવવા માટે થઈને લોકોએ
એકબીજાને "અડવાનું" છોડી દીધું છે,
બસ આવી જ રીતે "સંબંધો" બચાવવા..
એકબીજાને "નડવાનું" છોડી દેવુ જોઇએ...

Read More

*જીવન ડૉક્ટર* ની *ગોળી* સાથે નહિ પણ...

*મિત્રો* ની *ટોળી* સાથે *જીવવાનું* હોય છે..

મહાદેવના દર્શન પૂરી શ્રધ્ધાથી કરીએ, મહાદેવજીને કોરોના ન લાગી જાય એનું ધ્યાન પણ રાખીએ. કીડી-મકોડાની જેમ મંદિરો ભક્તોથી ન ઉભરાય તેનું ધ્યાન રાખીએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ. મહાદેવને દૂધ ચઢાવીને ગંદવાડો મંદિરોમાં ઊભો ન થાય, પ્રદુષણ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખી..એક બીલી-એક ફૂલ ચઢાવી દેજો..

જય મહાદેવ🙏
#શુભ શ્રlવણ

Read More