Hey, I am reading on Matrubharti!

ક્યાંક એવી બેન્ક હોયતો

કહેજો

જ્યાં સંઘરી રાખેલી

ગેરસમજો

બદલી આપતી હોય