shbdo_ni_shargam_07 instagram id follow me............

#કતાર

દરેક જગ્યાએ કતાર જ લાગી છે,
દોસ્ત

પરંતુ પોતાની મહેનત પર આધાર છે કે હું કેટલે છું.

@shbdo_ni_shargam_07
#R .R.chavda

#દાખલો

જીવનમાં આવતા અનેક દાખલા,જીવનમાં અનુભવ વધારે અને ભૂલો ઓછી કરે છે.

@shbdo_ni_shargam_07
R.R.chavda

#ગતિ

ઓ કાન્હા,તારી મોરલી ની ધૂન સાંભળી મારા હ્દયની ગતિ તીવ્ર થાય છે,તને જોવા.
-રાધા❤
@shbdo_ni_shargam_07
R.R.chavda

#બોજો

પિતા માટે તેની દીકરી ક્યારેય બોજો નથી હોતી,

એ તો તેના કાળજા કેરો કટકો હોય છે.

R.R.chavda
shbdo_ni_shargam_07