Hey, I am on Matrubharti!

એવું પણ બને,
નવી વસંત, અખૂટ તાકાત, નવો ઉમંગ, નવીન સપના, સ્વાધીનતાનું જોમ, પ્રગતિના પંથ અને સમુદ્ધિના સપ્તરંગી શણગાર સજીને આવે નવુ વરસ
Happy new year

-Rupal

Read More

ભીની સવાર
ભીની માટી
ભીની મહેંક
ભીની લાગણી
ભીના શબ્દો
અને...
કોરા હું અને તું.

એવી તો ખોવાઈ તમારા વ્યક્તિત્વમાં હું
કે પછી
ખુદ મારા જ અસ્તિત્વમાં ના રહી હું!!

આભને મળવું છે ધરાને
પણ કબુલ નથી આ મિલન કુદરત ને
વરસે છે આભ મન મૂકીને
માણે છે ધરા એ વર્ષાને
આલિંગન કરીને

અમે
રણમાં તરસ લઈને પ્યાસા જ રહ્યા
તમે
લાગણીનું ચોમાસું થઈને આવ્યા
અમે ભીંજાતા જ રહ્યા

એ તો રાધાનો કાન
એ તો મીરાનો શ્યામ
એને હૈયૈ કોરાયા છે પ્રિતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહ્યો....
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમમાં....

Read More

હું અને તું એક બીજામાં ઉતરી ગયા,
જ્યારે
એકબીજાને સરનામું સાચુ મળ્યુ.

Happy father's day

ક્યાંક એવું તો નથી ને કે
લખાય છે લાગણીઓ
અને
વંચાય છે શબ્દો

કંઈક તો ખુશ્બું છે જ તારામાં
કે મારા પગલા તારી તરફ જ વળે છે....

તું ત્યાં અને હું અહિયા
તો પણ તારી અનુભૂતિ વર્તાય છે....

Read More