Hey, I am reading on Matrubharti!

કેટલાક લોકો રડ​વા નુ રોકે છે, બેહિસાબ રોકે છે. એટલા માટે નહી કે એ મજબૂત છે.. પણ એટલા માટે કે એમની પાસે કમજોર ખભા  છે..

Read More

आपने तो हमारी रूह मे ही पनाह ले ली,
जो हमेशा साथ ही रहती है ।
सपने तो आते है और चले भी जाते है ।।

બાળકો પાસે એક વાત છે જે શીખવી જોઈએ,
જે માં અમને મારે અમને જ ગળે લગાવી ને એ રોવે.

ખુમારી છે...
છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની,
લકીર ની લાચારી અમને પસંદ નથી.

#cp

*કાચની પેલી બાજુ*

છોકરા કજીયો કરે રોટલીના બટકા માટે
બાપ રમકડા વેચાય તે માટે કારની વીન્ડો ખખડાવે,

કાચની આ બાજુ

છોકરા કજીયો કરે રમકડા માટે
બાપ લઇ આપે રમકડા રોટલી ખાવાની શરતે,

કેટલુ બધુ પારદર્શક છે આ જગત !

#cp

Read More

ચાલ એક ફીકી મોળી કોફી થય જાય,
આપણી એ જ મીઠી વાતો સાથે...

હું કયાં કહું છું કે તમારી 'હા' હોવી જોઈએ,
બસ 'ના' કહો એમાં વ્યથા હોવી જોઈએ...

ऐ चाँद आज मेरा एक काम कर दे,
कैसा है वो,
तु आज सिर्फ वोही बता दे...

ખુશ આજે એ રહે જેમણે હજારો ગુના કર્યા છે,
અને અમે વગર એની વાંકે સજા ભોગવી છે...