શ્રી કૃષ્ણઃ શરણં મમ્

પાણી માં પણ નશો હોય છે
અમસ્તા પ્રેમ જુમે નહીં વરસાદ માં............Rup

my experience

અહીં બધા ને વસવસો છે
કોઈ ને
કોઈ પાછળ
વહી ગયેલા સમય નો
તો
કોઈ ને
વધુ વહાવેલી લાગણીઓ નો....RUP

તું જો આદત હોત , છૂટી જાત

પણ

તું વ્યસન છે, છોડવું સહેલું નથી