સોશીયલ મીડીયા પર એકટીવ રહેવું, બ્લોગ લખવો, ફુડ રીવ્યુ લખવા, નવલકથાઓ વાંચવી ,બહુ બધી વાર્તાઓ વાંચવી અને થોડીક વાર્તાઓ લખવી, નવલકથા લખવાનો પ્રયાસ ચાલુ છે. પ્રવાસ કરવાનો એટલે રખડપટ્ટીનો બહુ શોખ .

આપણે બીજા જેવુ થવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે જ દુખી થવાની શરુઆત થઇ જાય છે

@Rupen

પરિશ્રમ અને નસીબ એક થાય ત્યારે જ સફળતા મળે

@Rupen

ભગવાન પાસે જેટલું માંગો તે ભોગવવા સમય પણ માંગજો.

@Rupen

યોગી બનતા પહેલા
કો'ક ના માટે ઉપયોગી બનજો
@Rupen

વિશ્વાસ એ તમારી સફળતા માટે જવાબદાર

અતિ વિશ્વાસ એ તમારી નિષ્ફળતા માટે જવાબદાર


@Rupen

બધુ બધાને નથી જ મળતુ
આ વિધાન સમજાય
તો જીંદગી સરળ બની જાય

@Rupen

જીવનમાં
અનુભવોનો સરવાળો
અને
ભુલોની બાદબાકી
કરે તે જ સફળ થાય

@Rupen