want to be a student forever.. instagram - sonigra .rushika

મારે તને મળવું છે
તારીખો નક્કી કર્યા વગર ..
મારે તને કૈક કહેવું છે
એક વાત કહું ? પૂછ્યા વગર..
મારે તને સાંભળવો છે
ઓય કૈક બોલને કહ્યા વગર..
મારે તને જોવો છે
મળવા આવીશ પૂછ્યા વગર..
મારે તને જાણવો છે
બીજાનું સાંભળ્યા વગર..
મારે તને પામવો છે
વચનોની આપલે કર્યા વગર ..

Read More

કારણ ના પૂછ કેમ તું ગમે છે ..
પ્રીત મારી જોઈ સુરજ પણ નમે છે ..