Hey, I am on Matrubharti!

ચાલ ને એવા જીવન ની શરૂઆત કરીએ,
હું કંઇ જ બોલું નહિ ને તું બધું જ સમજી જાય.
#શરૂઆત

હું શબ્દ ને તું અર્થ,
તારા વિના હું વ્યર્થ.

#જોવા માટે ક્લિક કરો

દરેક માણસ પાગલ જ છે, પોતાના માં.
#પાગલ

મારા શ્વાસ ની અવર જવર કરતા ,
તમારી યાદો ની અવર જવર મારા દિલ માં વધુ છે .
#દિલ

કભી કભી હમને અપને દિલ કો કુછ ઇસ તરહ બહેલાયા હૈ,જીન બાતો કો ખુદ નહિ સમજે ઔરો કો સમજાયા હૈ.
#દિલ

મન ને ગમે એવું સાંભળવું બધા ને ગમે છે
પણ,કોઈ સંભળાવી જાય એ નથી ગમતું.
#સાંભળવુ

દુષ્ટ માણસ નથી હોતો, દુષ્ટ એના વિચારો હોય છે.
#દુષ્ટતા

વહેતું પાણી જ નિર્મળ હોય છે.
#વધવું

ભૂતકાળ ભૂલીને આગળ વધવું,
ભવિષ્યનું નવસર્જન કરવું.
#વધવું

તારા સ્પર્શ થી અનુભવાયું કે,
આ પાનખર માં વસંત હજી જીવે છે.
#અનુભવવું