Hey, I am on Matrubharti!

ભલે જીવન માં ગમે એનો સાથ હસે
પણ દિલ માં હંમેશા તારો જ વાસ હસે..

Ruતુ
#દિલ

તુજ મારું માન
તુજ મારું સમ્માન
એક તારાજ અભિમાન માં
મારું સર્વસ્વ કુરબાન
Ruતુ

#માન

મોદી દાદા સાપ સીડી ના ૯૯ નંબરના સાપ જેવા છે,
છેક પહોંચવા થઇએ એટલે સીધા ઘેર મોકલી દે છે..

#lockdown3 .0