I am Rutvik Kuhad RK

માહ્યલો જીવવા માટે આવ્યો છે..... મરવા નહીં.... મર્યો તો એ કેટલીયવાર છે... હવે એ જીવશે.... એને ગમશે એમ... એને ફાવશે એમ..... ડર નહીં.... બસ હિમ્મત.... બસ હિમ્મત

હર હર મહાદેવ 🙏🙏

#warcry against corona

-Rutvik Kuhad

Read More

સમુંદર કાંઠે બેસી મીઠા જળની આશા રાખી,
ભૂલ મારી જ હતી, નિર્દયી પાસે પ્રેમની આશા રાખી.
- Rutvik Kuhad

હવે આમ થોડું થોડું મરવું નહિ ફાવે, અને તારું બનીને રહેતા પણ નહિ ફાવે, એક કામ કર, તલવાર લે અને કામ પૂરું કર.
- Rutvik Kuhad

Read More

માણસ જ નહિ રહે તો ગુસ્સાનું શું કરશો?
એ કાલે ઉઠ્યો જ નહિ તો આ નારાજગીનું શું કરશો?
જિંદગીની કાલ નથી જોઈ કોઈએ,
પોતાનાને જ ખુદથી અળગા કરીને એકલા પડી શું કરશો?

-Rutvik Kuhad

Read More

" જે મને તૂટીને ચાહે છે અને જેનાથી મારી થોડીક દુરી પણ સહી શકાતી નથી, એને મારા પ્રેમ અને મારી એ દરેક વસ્તુઓ પર હક છે જે મારી છે."

-Rutvik Kuhad

Read More

રડતો જ રહું પ્રેમમાં એ જરૂરી તો નથી,
તારી નારાજગી પીને પણ હસી જાણું છું.

-Rutvik Kuhad

दिल तोड़ा है मेरा, याद रखना।
बुझा हुआ कोयला नही, आग के तपिश से बाहर निकल आए वह हीरा हूं मै।

-Rutvik Kuhad

तुझपे ऐतबार करके गलती कर दी,
अब यह गलती दुबारा न होगी

-Rutvik Kuhad

તું કહેતી હોય છે કે મારા ચહેરા પર તલ છે.
પણ હું કહું છું કે,

એ તો તારી સુંદરતાનો એક ભાગ છે,
જેમ ચાંદ પર પણ દાગ છે.

Read More