i love isro .....keep try ..i love universe...knowledge... reading...someone better than me after forget me. @rutu shiroya " einsten "

one incident can change life.
pioneer of #NobelPrize
Alfred Nobel (21Oct. 1833 -10Dec. 1896) was a chemist, engineer, inventor, businessman, & philanthropist. He held 355 different patents, dynamite the most famous. The synthetic element nobelium was named after him.@InfoGujcost

@ Einstein rutu Shiroya

Read More

હું છું એક પરી જ છું ને,
પણ છું તો shiroya પરિવાર ની દીકરી જ ને,
હું છું તો mummy ની લાડલી જ છું ને,
પણ છું તો BS ( Bipeenbhai shiroya ) ની daughter જ ને...💞💞

લી...daddy ની bff ( best friend forever )
mummy ની life beat...
little chotu ni sista....

urf Einstein..💞💞💞 rutvi shiroya....

Read More

thank u for my birthday wishing & so blessing to me


thank u so much my sweet mummy , aunty & my little sista's
*આ સન્માન, આ પ્રેમ, આ લાગણી અને મારા પ્રત્યેની ભાવનાઓ જોઈને ખરેખર આંખો નમ બને છે...!!!*

🤗💕💕🙏🙌

Read More

હર શામ હર કિસીકે લિએ સુહાની નહી હોતી,
હર પ્યાર કે પીછે કોઈ કહાની નહી,
કુછ તો અસર હોતા હૈ દો આત્મા કે મેલ કા,
વરના ગોરી રાધા સાવલે ક્રૃષ્ણા કી દિવાની ના હોતી....
- Rutvi shiroya.

-- EINSTEIN.....RUTVI SHIROYA

Read More

મહેલ ની જરૂરુ હોય છે માત્ર રહેવા માટે ,
બાકી વસી જવા વાળા તો કોઈ ના ખોબા જેવડા દિલનો એકાદ ખૂણો કાફી હશે..

@ rutu shiroya "Einstein"

Read More

I love u krishna my sweet kana
My all smile is u...
My universe , life ,love my everything is you..
I am not without u kana
Love u very much..

I love u kana my sweet krishna
i love u lot of kana and come fast i waiting for u...


હું તને ખુબ જ પ્રેમ કરું છું... તેથી આ તારા માટે...


હું તને રાધા જેટલો પ્રેમ આપવા ની કોશિશ જરૂર કરું છું..
પણ તે તો મને પોતાની રાધા જ માની છે...💓💓

this is for u krishna....

पूरी रात जाग कर गुजार दू तेरी खातिर 💕💕💕
बस एक बार कह कर तो देखो 💞
की मुझे भी तेरे बगैर निंद नही आती 💖💖💗💗


જગ શું જાણે કે ઋતુ એ શું શું ખોયું હશે 💟
છાના ખૂણે કદાચ કાનાનું હ્દય પણ રોયું હશે..
i love u kana ... તું મારી જીંદગી છો.. મારો પહેલો અને છેલ્લો શ્વાસ પણ તું જ છો.... 💕💞💝

Read More
epost thumb

આંખ એક જ ભાષા સમજે છે પ્રેમની....મળે તો પણ છલકે છે અને ન મળે તો પણ છલકે છે😁😁

Happy gurupurnima Naresh sir...

sir હું તમારા જેટલું સરસ તો નહીં લખી શકું પણ try જરુર કરું છું.....


હા હા એ મહાન વ્યક્તિ નરેશ સર જ છે..
નાની બેનના ગુરુ , ભાઈ , મિત્ર એથી
વિશેષ એક પિતા....
હા હા એ મહાન વ્યક્તિ નરેશ સર જ છે..

પુસ્તકો નું જ્ઞાન તો બધા ગુરુ આપે પણ,
જિન્દગી રૂપી જ્ઞાન કોઈક જ ગુરુ આપી શકે,
હા,હા એ મહાન ગુરુ નરેશ સર જ છે..

બહારની ગ્રીલે ટેકો દઇને,
બેનની રક્ષા કરવા માટે,
હા હા એ મહાન ભાઈ નરેશ સર છે..

એક મિત્રની જેમ નાની નાની વાતમાં રિસાઈ જાય,
પણ એક વાક્ય બોલવાથી " જો હું દાંત કાઢું છું ને ?? "
તેના face પર તરત smile આવી જાય,
હા હા એ મહાન મિત્ર નરેશ સર જ છે..

શીખવાની બાબતમાં no.1
અને પોતાની દીકરીને DNS કહે
( daughter of Naresh sir )
હા હા એ મહાન પિતા નરેશ સર જ છે..

એથી વિશેષ તે photographer , teacher , Flute Player ,singer, writer...☺☺
હા હા એ મહાન વ્યક્તિ નરેશ સર જ છે..

ભગવાન તમારા ચહેરા પરથી આ smile ને કયારેય દૂર ન કરે...એ જ પ્રાર્થના...

Read More

આજે ખુબ મઝા આવી ગઈ કેમ કે
પહેલી વાર મારા થી 6 લાગી હતી...
family સાથે cricket રમવા ની મઝા કઈક અલગ છે..અમે જીતી ગયા એનો આંનદ ખુબ છે...
પણ આ બધા થી ઉપર મારી cosine sista
એ તો meggi ની race માં જીતવા ન દે એટલે વધારે ખુશી છે...
farm પર cricket , ગરબા , meggi અને waking ની મઝા કંઈક અલગ હોય છે...

meggi chips lover girl...my little sista...

Read More