Hey, I am reading on Matrubharti!

જીવ ગુમાવ્યાં પછી જ માણસની કિંમત કેમ વધુ કરવામાં આવે છે..??
કારણ કે એની હૈયાતી નથી,
પણ એ જ કિંમત એની હૈયાતી કરવામાં આવે તો...??
-સચિન સોની

Read More

Sachin Soni લિખિત વાર્તા "રેવા..ભાગ-૨" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889265/reva-2

કોરી પાટીમાં
એકડો ઘૂંટાવી
જીવનને અંધકારમાંથી
ઉજાસ તરફ લઈ જઈ
જીવન જીવવાના પાઠ
ભણાવનારી મારી પ્રથમ
ગુરુ એવી મારી મા ને
ગુરુપૂર્ણિમાનાં દિવસે
કોટી કોટી વંદન....
ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ...
-સચિન સોની

Read More

#જીવંત

તારી જીવંત યાદો સાથે જીવવાનું શીખી લીધું,
ગાલ લાલ રાખી હમેશ માટે હસવાનું શીખી લીધું.
-સચિન સોની...

મારા શબ્દો પુસ્તકમાં સચવાઈ એવી એક ઈચ્છા સારમાં વિસ્તાર ડ્રિમ પબ્લિકેશન દ્વારા પુરી થઈ એ બદલ દિલથી આભાર નીતામેમ અને ડ્રિમ પબ્લિકેશનનો....
" *પ્રથમ સંગ્રહમાં મારી ત્રણ વાર્તા ટપાલી,કફન,ભગત..

Read More

કોરા કાગળ પર પ્રેમનાં બે અક્ષરો લખો તો શું વાંધો,
પ્રેમનાં પંથે મારી રાહમાં નયનો ઝુકેલા રાખો તો શું વાંધો.
-સચિન સોની

Read More

ટિકટોકના હિસાબે જેના જિયા પિયા...પિયા...પિયા..
બોલતા હતાં જિયા... આજે એવાં લોકોની હાલત કેવી કફોડી થઈ હશે...કે
આજે જિયા કંઈક આવું બોલતાં હશે..
ન...જા...તું...ન...જા...
ટિકટોક...ટિકટોક...

Read More

Sachin Soni લિખિત વાર્તા "રેવા..ભાગ-૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19888725/reva-1