Hey, I am on Matrubharti!

नारी तुम प्रेम हो ,
आस्था हो, विश्वास हो
टूटी हुई उम्मीदों कि आस हो,
हर जान का तुम आधार हो,
नफ़रत कि दुनिया में तुम ही तो प्यार हो,
उठ जावो अब अस्तित्व को
संभालो,
केवल एक दिन के लिए नही हर दिन के लिए तुम खास हो....!!
विश्व महिला दिवस नी शुभकामना 🙏
Happy women's day

-Aaradhyaba

Read More

દરેક પળમા
પ્રેમ....
દરેક ક્ષણ
માં ખુશી છે,
ખોય બેસો
તો યાદ
અને...,
જીવી લો તો....
જિંદગી છે...,

-Aaradhyaba

શકય નથી હકીકત માં
સ્વપ્ન મા " માં " મારે તને મળવું છે
તારા ખોળા મા માથું મૂકી મારે રડવું છે...માં

-Aaradhyaba

कभी कभी
हमारे जीवन में खाली
पन भी जरूरी है
क्योंकि ख़ुद की मुलाकात खुद से हो जाती हैं।

-Aaradhyaba

शब्द और सोच दूरियां बढ़ा देती हैं
क्योंकि।
कभी हम समझ नहीं पाते कभी समझा नहीं पाते..…

-Aaradhyaba

બધાં કહે છે લાગણી ની કિંમત આંખો થી થાય છે
પણ લાગણી ની કિંમત પણ આંખો થી જ ચૂકવાય છે.....

-Aaradhyaba

कुछ ऐसे मैनें अपनों को आजाद किया।
कुछ लोगों की मैने माफ़ी मांगी
कुछ लोगों को माफ़ किया

-Aaradhyaba

લ્યો ફરી પાછું સવાર થઈ ગયું,
જેને ગઈ કાલ કહેતા હતા તે આજ થઈ ગયુ...

-Aaradhyaba

લાગણીના જળ વડે મર્દન કરું છું
શબ્દો કાગળ પર ઘસી
ચંદન કરું છું
મારી માતૃભાષા ને પ્રથમ હું વંદન કરું છું🙏
માતૃભાષા દિવસ ની હાર્દિક શુભકામના પાઠવું છું.....

-Aaradhyaba

Read More

जो रहते है दिल में
वो जुदा नहीं होते
कुछ ऐसे भी अहसास
होते हैं जो लब्जो से बया नही होते।

-Aaradhyaba