life is all about next step.....

aaje father's day na roj badhay Ni social media par post joi ne evu j Lage Che k kal thi badha vrudhhashram bandh j thay jase ....

mare Shu karavu k Shu na karavu e mara sivay bija badha ne khabar hoy Che .....

હે પ્રભુ સુખ દે તો , એટલુ દે કે અભિમાન નાં આવી જાય...
અને દુઃખ દે તો, એટલું દે કે તારા પર થી વિશ્વાસ નાં ઉઠી જાય..
જય મહાદેવ..🙏🙏🙏

Read More

નસીબદાર થી પણ વધું કોઈ જો નસીબદાર હોય ને ...,
તો એ હું મારી પોતાની જાત ને માનું છું,,,,,
કરણ કે હું મારા માનેલા ભાઈ ને પણ સગો ભાઈ જ માનુ છું....
dedicated to my special brother....

Read More