હુ સાજન.વી.લિંમ્બાચિયા. જીવનને પ્રભુ નો પ્રસાદ માનુ છુ. મારુ શિક્ષણ : સ્નાતક અને અનુસ્નાતક.મારા શોખની વાત કરૂ તો તેમાં પણ મારી કોઇ એકની પસંદગી નથી. વાંચન અને સાહિત્યમાં રૂચી છે. ગુજરાતી અને હિન્દી ગીતો ગમે છે. મારા કેટલાક સિધ્ધાંતો અને મારી જ દોરેલી લક્ષ્મણરેખા પણ છે. જેને વળગી રહેવું મને ગમે છે. મારામાં જે નથી તેનો કોઇ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. સંતોષથી મોટુ બીજુ કોઇ ધન નથી.