કઇંક ખાસ છે એની મહેક,
એમજ તો
ગુલાબ નમી નથી જતુ એની સામે.

-સંદિપ જોષી સહજ

सारी हुरे नामंजूर है,
बस तेरी खुशबु कुबूल।

-સંદિપ જોષી સહજ

ખબર નહીં શું કચાશ રહી ગઈ મારામાં,
બાકી
દરિયો ખારો છે તોય મીઠી નદી મળી જાય છે એને.

-સંદિપ જોષી સહજ

દિવાળીના પાવન પર્વ પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

-સંદિપ જોષી સહજ

આ દિવાળી પર નાના વેપારી, દુકાન અને લારીવાળા પાસેથી ખરીદી કરો જેથી એમની પણ દિવાળી રોશનીમય થાય.🙏

-સંદિપ જોષી સહજ

Read More

કોઈ વસ્તુ મળે ને થાય એ નહિ ખુશી,
કોઈ વસે મનમાં ને જે મળે એ ખરી ખુશી.

-સંદિપ જોષી સહજ

મળી ગઈ એ જાણે ક્ષિતિજ
અને
જતી રહી એ એમ જાણે ક્ષિતિજ

-સંદિપ જોષી સહજ

સંદિપ જોષી સહજ લિખિત વાર્તા "હર્ષ- હર્ષિતા ની તન્વી - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19918585/harsh-harshita-ni-tanvi-1

Read More

हम जुठो के बीच सच बोल बैठे,
वो नमक का शहर था
ओर हम ज़ख़्म खोल बैठे।

-अज्ञात

तेरे दिल से जुड़ के मेरे दिल को,
तेरी सांसे दिलमें उतारने दो।
कुछ लम्होको अपने आप बहने दो,
कुछ तुम कहो कुछ लबोंको कहने दो।

-સંદિપ જોષી સહજ

Read More