Nickname. sangeeakhil, Writer, Gujarati Author, Gujarati Kavi, Gujarati Photographer, Computer Engineer, BSc in Physics Student. (One Gujarati Girl - Novel Now Writing), (Mahima - Poetry Collection), (life of rules), (મારા તરફનો પ્રેમ - સ્ટેટસ બુક), (one side love - Novel Now Writing), (Education is one Business - Novel Now Writing) (One Call Center Girl - Novel Now Writing) Real Name. Akhabhai M.K.

તું હવા છે, ગગન છે, ધરા છે,
તું જ શ્વાસ છે, અને તું જ ઉશ્વાસ.

તું આન છે, બાન છે, શાન છે,
તું જ વીર છે, તુ જ ધીર ગંભીર.

તું વાદળ છે, વરસાદ છે, ઝાકળ છે,
તું જ જળ છે, અને તું જ સરોવર.

તું સાંજ છે, સવાર છે, દિવસરાત છે,
તું અજવાસ છે, અને તું જ અંધકાર.

તું તાલ છે, રાગ છે, રાગીની છે,
તું જ સંગીત છે, અને તું જ અનહદનાદ.

તું રજ છે, પુષ્પ છે, ખુશ્બુ છે,
તું જ વન છે, અને તું જ ઉપવન.

તું કોમળ છે, કઠણ છે, નરમ છે,
તું જ તાપ છે, અને તું જ આગ.

તું નાજ છે, સાજ છે, શણગાર છે,
તું જ "મહિમા" અને તું જ મસ્તકનો તાજ.
- સંગીઅખિલ 'અખો'

Read More

તમે એવા બનો કે તમારી પાસે એક સમસ્યા હોય અને એના સૌ સમાધાન તમારી હોય,
એવા ના બનો કે તમારી પાસે સૌ સમસ્યા હોય અને એનું એક પણ સમાધાન ના હોય.
- સંગીઅખિલ

Read More

અગર આપ બાર - બાર ચીટીંગ કરતે હો ઓર,
ફિર ભી ઓ તુમારે સાથ હૈ તો ઓ 'માબાપ' હૈ.
#life_of_rules

મોહ છોડો એટલે શુદ્ધ પ્રેમ મળે,
માયા છોડો એટલે વૈરાગ મળે.
#life_of_rules

ગોળ જેવા ગળ્યા રહેશો તો તમને કિડીઓ પણ ઉપાડીને હાલી જાશે.
- સંગીઅખિલ

સ્ક્વેર વાળી આ દુનિયા, માઈનસ વાળી મહોબ્બત,
રેવાદે "અખા" તને નઈ ફાવે આ ડિવિઝન વાળો લવ.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ

Read More

મારો લવ તને સમજાશે નય કારણ કે મારો લવ ઈન્ફિનિટી સ્ક્વેર છે, અને
આ દુનિયાની કોઈ પણ વસ્તુને સમજવા માટે પહેલાં લીમીટમાં લાવવી પડે છે.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ

Read More

નિંદ ભી હરામ હો જાતી હૈ, એ ઇશ્ક કી મહેફિલ મે,
એ દોસ્ત જરા સંભળ કર ચલના, એ ડગર હૈ ઇશ્ક કે નગર કી.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ

Read More

તમારા પેટમાં ઝેર ગયુ હશે તેનાથી બચી શકાશે પણ,
તમારા મનમાં ઝેર ગયું હશે તેનાથી નઈ બચી શકાય.
#લાઇફ_ઓફ_રૂલ #કવિ #સંગીઅખિલ

Read More

વાવણી અને ઘી તાવણી બન્નેમાં પુરતી કાળજી રાખવી જોઈએ.
વાવણીમાં સરખું ધ્યાન ના આપો તો બીજ સરખા ના ઉગે, અને
ઘી તાવવામાં સરખું ધ્યાન ના આપો તો ઘી સરખું ના બને.
- સંગીઅખિલ

Read More