The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની...
કરચલીઓ એ સ્વજનો અને ગમતા લોકો પાછળ ખર્ચી નાખેલા સમયની રીસીપ્ટ છે..….✍️ || શુભ ~ સવાર ||
આખું વરસ સ્માર્ટફોન વાપરી વાપરીને તમારી વાંકી વળી ગયેલી ડોકને સીધા કરવાનો મોકો આપનાર અદભુત તહેવાર મકરસંક્રાંતિની આપ સર્વેને શુભકામનાઓ......🪁🪁🪁
*धन धन गुरु नानक तेरा ही आसरा* मेरे सतगुरु के चरणों में अरदास आओ हम सब मिलकर *वाहेगुरु*जी से लोहड़ी माँगते हैं, और लोहड़ी का पर्व मनाते हैं !! सतगुरु लोहड़ी दे, *वाहेगुरु*जी लोहड़ी दे, दाता लोहड़ी दे, किरपा वाली लोहड़ी दे. 1. असीं लैना नहीं रूपया, *वाहेगुरु*पार करो मेरी नैया , *वाहेगुरु*लोहड़ी दे......❤ 2. असीं लैनी नहीं मिठाई, सानूं श्री चरणां विच बिठाईं *वाहेगुरु*लोहड़ी दे......💛 3. असीं लैना नहीं पतासा, मैं तां *वाहेगुरु*दर्शन दा प्यासा , *वाहेगुरु*जी लोहड़ी दे......❤ 4. असीं लैना नहीं हार, सानूं चाहिदा तेरा प्यार , *वाहेगुरु*लोहड़ी दे......💛 5. असीं लैनी नहीं बधाई, हो जावे रब नाल सगाई *वाहेगुरु*लोहड़ी दे......❤ 6. साड्डे तां वेड़े विच छाइयां बहारां, *वाहेगुरु*प्यारे तों मैं तन मन वारां , *वाहेगुरु*लोहड़ी दे......💛 7. साड्डे तां वेड़े विच वजदे छैने, नाम दे हीरे मोती *वाहेगुरु*तों लेने , सतगुरु लोहड़ी दे......❤ 8. साड्डे तां वेड़े विच लगियां कतारां, रेवड़ी ते फुल्ले लैके भोग लगावां , *वाहेगुरु*लोहड़ी दे...... *धन धन गुरु नानक तेरा ही आसरा* ------------------------------ ੴ "सतनाम श्री वाहेगुरु जी " ੴ
ગમ એ વાતનો નથી કે એ સમજયાં નથી આ વાત ને, જીવાય નહીં આ દિલ થી,આ હાલત માં સુધારા કયાંથી લાવું? ચાહત માટે તરસુ હું,અને જયારે આવું એમની પાસે, દરીયો જ મને કહે છે કે હું પાણી કયાંથી લાવું??? -Sangita Behal
Dated 5-11-2021 *Happy New Year* *Govardhan Puja* is celebrated as the day when *Lord Krishna* defeated *God Indra.* Govardhan Puja is dedicated to *Govardhan Hills* & *Lord Krishna.* Gowardhan Puja is also known as *Annakut Puja.* On this day food made of cereals like wheat, rice, curry made of gram flour and leafy vegetables is cooked and offered to *Lord Krishna.* The same day is celebrated as *Bali Pratipada* Or *Bali Padva.* The day commemorates victory of *Vamana,* an incarnation of *Lord Vishnu,* over *King Bali* and subsequent pushing of Bali to *Patal Lok*(the underworld). It is believed that due to boon given by Lord Vamana, Asura King Bali visits the *Prithvi Lok* from the Patala Lok on this day. *New Year* is the time to close old account books and to open new account books. *New Chopda(s)* are inaugurated in presence of *Goddess Maha Lakshmi* to seek Her blessing. *Happy Deepavali & Happy New Year To You & Your Family*
*આજે પિતૃઓનો સંદેશ* મારે કાગડો બનીને તારી છત પર પુરી-પાત્રા ખાવા આવવું નથી. નથી કૂતરો બનીને તારા દ્વાર પર નહિં ગાય બનીને તને તાક્યાં કરવું હું તો આવીશ તારા બે શ્ચાસ વચ્ચેનાં અંતરની વચ્ચે સાક્ષી બનીને....... હું તો આવીશ તારા પૂજા સ્થાન પર દિવાની જ્યોત બનીને... તું જ્યારે કોઈ દુવિધામાં હોય કોઈ પ્રશ્ન હોય, મને યાદ કરજે તારી નાભિ પર હાથ મૂકી હું તરત તને એનો ઉકેલ મોકલાવીશ. હું તો આવીશ મુશ્કેલીમાં હિમ્મત બનીને... હું તો આવીશ સંકટ સમયે ધૈર્ય બનીને...... તને શારીરિક સમસ્યા હોય તો મને યાદ કરજે હું આવીશ ઔષધિ બનીને.... તને માનસિક સમસ્યા હોય તો મને યાદ કરજે હું આવીશ ગાઢ નિદ્રા બનીને તને આર્થિક સમસ્યા હોય તો મને યાદ કરજે હું આવીશ મહાલક્ષ્મીમાં ને તારા દ્વાર પર લઈને બસ મને બોલાવી લેજે તારી નાભિ પર હાથ મૂકીને બસ મને બોલાવી લેજે હું ક્યાં દૂર છું મારે કાગડો બનીને તારી છત પર પુરી-પાત્રા ખાવા આવવું નથી. *મારે ફક્ત શ્રાધ્ધ પક્ષમાં જ આવવું નથી.* *અજ્ઞાત*
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં , બસ મારા દોસ્ત નું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું..
મારી ચા ના કપ ને હોઠોનો સ્પર્શ કરો, મીઠાશ ની સાથે ચા માં પ્રેમ ભરાય જાય.
એક કોરે કાળજું ને એક કોરે છે શિલા, કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય; કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં, એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય
*मेरी आंखो को समुन्दर समझकर,* *लोगों ने अपनी अपनी कश्तियां चलाई...!*
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser