તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની...

                  *મિત્રતા*

            બે હૃદયને જોડતું 
            એવું મેઘધનુષ છે
          જે આ સાત રંગોની 
      પરસ્પર વહેંચણી કરે છે

*પ્રેમ, ઉદાસી,* *આનંદ,સત્ય, વિશ્વાસ, ગુપ્તતા*
*અને આદર....!!!*

Read More

*भास्करस्य यथा तेजो मकरस्थस्य वर्धते।*
*तथैव भवतां तेजो वर्धतामिति कामये।।*
જે રીતે સૂર્યનારાયણ મકરરાશિમાં પોતાના તેજમાં વૃદ્ધિ પામે છે તેવીજ રીતે આપણા આરોગ્ય,સુખ, શાંતિ અને સમૃદ્ધિ માં વૃદ્ધિ થાય એવી સૂર્યનારાયણ દેવ ને પ્રાર્થના 🙏🙏🙏
सुप्रभातम् ।मकरसंक्रांति पर्वण: सर्वेभ्यः हार्दिक्य: शुभकामना: ।।

Read More

मक्की दी रोटी ते सरसों दा साग, सूरज दिया करण,
खुशियां दी बहार, ढोल दी आवाज ते नचदी मुटियार,
मुबारक होव लोहरी दा त्यौहार..
Happy Lohri

Happy lohri to you and your family🎋🎋🎋🌾🌾🌾🔥🔥🔥

Read More

કાશ..
હદય પર પણ એક માસ્ક હોત તો..
બિનજરૂરી વેદના અંદર પ્રવેશી જ ન શકે..!

આંસુમાં ક્યારેક પ્રતીબીંબ પડી જાય્ છે,

કહ્યા વિના પણ બધું સમજી જવાય છે,

પ્રેમ એને જ તો કહે છે,

જેમાં કોરી આંખે પણ રડી શકાય છે!

Read More

શિયાળા માં લોહી વહેતુ રાખવા માટે એક તાપણું જોઈએ , પણ લાગણી વહેતી રાખવા માટે એક આપણું જોઈએ .
🌹🌹થ્રિજી ગયેલી લાગણીને તારી ગરમ હુંફથી વહેતી કરી છે🌹🌹🌹⚘

Read More

*आँखें पढ़ना सीख लो दोस्तों ....*

*चेहरे अब सबके नकाब में है....*😷😷

હતી પાનખર મારે બારેમાસ, તું વસંત લાવી છે,
એક ઉજ્જડ જિંદગીને તે આવીને સજાવી છે.

પાષાણ બની ગયેલા મારા દિલની લાગણીને,
તે આવી નિ:સ્વાર્થ લાગણીથી નરમ બનાવી છે.

આમ તો હતું હાસ્ય સદા મારા આ ચહેરા પર,
પણ કાટ ખાઈ ગયેલી ઊર્મિઓને તે હસાવી છે.

એક કટિંગ ચા પીવા છે મારે તારી સાથે દોસ્ત,
મનોજ સાથે તે મિત્રતા પણ ઇમાનથી નિભાવી છે.

મનોજ સંતોકી માનસ

Read More

કેલેન્ડરનાં પાનાં બનીને ફરી ગયું,
કોને ખબર, આખું વરસ ક્યાં સરી ગયું.

ઉગ્યું હજી તો ડાળ પર, પાકતાં પહેલાં ખરી ગયું,
ભૂલી ભૂલાય નહીં એવી, નવા જૂની ઘણી કરી ગયું.

લાગતું'તુ કે ડૂબી જશે, પણ સુખરૂપ એ તો તરી ગયું,
સુખ દુઃખ ની યાદોનો ખજાનો, પોતાની સાથે ભરી ગયું.

હાડ ગાળતી ટાઢકમાં, શ્રધ્ધાનું તાપણું ઠરી ગયું,
મૃત્યુની ક્યાં વાત જ કરવી, અહીં તો કોઈ જીંદગીથી ડરી ગયું.

કેવો છું હું જોઈ શકું, આયનો એવો ધરી ગયું,
ભાન થતાં હકીકતનું સાચ્ચે, અભિમાન સઘળું ઉતરી ગયું.

પોતિકી માની'તી જેને, પળો એ મારી હરી ગયું,
ઘેરી વળી ઉદાસી એવી, મન જાણે મરી ગયું.

જતાં જતાં આમ તો જો કે, નવા વર્ષની ભેંટ ધરી ગયું,
આપીને ઉજાસ સૌને, ખુદ અંધારામાં ગરી ગયું,
કોને ખબર, આ જૂનું વરસ ક્યાં સરી ગયું.
💐💐💐🙏

Read More

Namaste!

We all have been through a lot this year. There have been so many battles we fought. This Diwali will be the end of this dark tunnel and shine our lives with light of knowledge, prosperity and health!

I wish you a very Happy Diwali! ❤️

- Behal🧨🎇🎆✨

Read More