×

Hey, I am reading on Matrubharti!

*આપણુ કોઇ જ કામ ન હોવા**છતાં સંપર્ક રાખવાનું મન થાય**તેને જ સબંધ કહેવાય.*

🌹શુભ સવાર🌹

ઝંખુ છુ તારા સમય ને હુ,પણ તારી પાસે એ જ તો નથી મને આપવા..🌹શુભ સવાર

ચહેરાના રંગ પર ના જવાય હો દોસ્ત,
કેમ કે મેં તો દુધથી વધારે ચાના દીવાના જોયા છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

ફર્ક એટલો જ છે તારી ને મારી લાગણી વચ્ચે...
હું વરસાવી જાણું ને તું તરસાવી જાણે. 🌹

યાદ છે મને આજપણ તારી અે આતુરતા..
જોઇ અેક ઝલક મારી વેલ જેમ વળગતા..
સ્નેહ ના દરિયામા અે સરિતા જેમ ભળતા..
ન જોયુ દિવસ કે રાતને રોજેરોજ મળતા..
કયા ખોવાઇ ગઇ મારી અે સ્નેહ સરિતા...
જે કાલે અેમ કહે ચાલને પી લઇઅે ઝેર..
ને અેમને જ છે આજે મારીસાથે કેવુ વેર . 🌹

-- Sanju🌹

Read More

મદ મસ્ત આ ઉંઘમા હેરાન કરી ગયા કોઇ...
મનગમતુ સપનુ હતુ ને અધુરૂ કરી ગયા કોઇ.
🌹good morning.

આ ભરી મહેફીલમા પણ સુનુ સુનુ લાગે છે...
છે શબ્દથી શણગારી કવિતા ને કયાંક લાગણી
ખુટે છે.🌹શુભ સવાર

ભારત માટે શહિદ થયેલા વીર માટે સાંઈરામ દવે ની શબ્દાંજલી એક વાર જરૂર સાંભળજો... રુંવાટા ઉભા કરી દે તેવા શબ્દો ની શ્રદ્ધાંજલિ ભારત ના તમામ નાગરિક સુધી પહોંચાડો અને બુઝદ્દીલ આતંકવાદીઓ ને બતાવી દો કે આ નવું ભારત છે...
ઘુસી ને મારશે....
જય ભારત

Read More