"પન્ના ભરું છું જિંદગીના ''. insta page @pagalbutki_thoghts. ..I am writer ..saru...

શરૂઆત ક્યારેય કરી જ નથી,
તો પૂર્ણ થયાની કયાં વાત જ રહી,
નજીક ક્યારેય આવ્યો જ નથી,
તો દૂર જવાની કયાં વાત જ રહી,
સબંધ ક્યારેય માન્યો જ નથી તો,
નિભાવવાની કયાં વાત જ રહી,
પ્રેમ ક્યારેય કર્યો જ નથી,
તો નફરત ની કયાં વાત જ રહી,
મારો ક્યારેય બન્યો જ નથી તું,
તો હવે શેની વાટ જ રહી,
વાત ક્યારેય હતી જ નહી તો ,
હવે શેની વાત જ રહી.

-Sarita$aru

Read More

કેમ ફરી ફરી કહું,
કેમ વળી વળી કહું,
આ કેહવાની રીત કયાં સુધી ચાલશે,
આંખો ની રીત ક્યારે સમજાશે,
નથી સમજાતું આ અનોખું દર્દ,
નથી કેહવાતું નથી સેહવાતું આ દર્દ.

-Sarita$aru

Read More

सत्य,अहिंसा और धर्म का पत्ता
खो गया है ज़िंदगी की किताब से,
ना मूल रहा ना ना मोल किया,
आज़ादी की बात का,
सिर्फ हुआ है मुक्त वतन,
क़ैद है फिर भी मानव,
अपने ही आचरविचार मै।

-Sarita$aru

Read More

#sanso ki sougat.

प्यार क्यू है,
क्या है,
कैसे है,
कैसा है,
जब इन सारे सवालों का जोर दिमाग़ पर चलने लगे तो समझ लेना कि प्यार हो गया है।

-Sarita$aru

Read More

#प्यार
#दिल
#इंतजार
#मनकीबात
#आवाज़

प्यार बहोत ही प्यारा होता है,
दुनिया मै सबसे न्यारा होता है ,
पर बदनसीबी हो किस्मत की,
तो इस दर्द को सुनने वाला ना कोई होता है।

Read More